અનુરાગ V/S ઓવૈસી! CAA અને NRC પર રાજકીય જંગ, અનુરાગનો વાર, ઓવૈસીનો પલટવાર, જુઓ VIDEO

Asaduddin Owaisi challenges Anurag Thakur over His Goli Maro remark says Shoot Me

CAA અને NRCને લઈ રાજકીય જંગ પરાકાષ્ઠાએ પહોંચી છે. દેશના વિશ્વાસઘાતીઓને ગોળી મારવાના કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરના નિવેદન પર અસદુદ્દીન ઓવૈસીએ ખુલ્લો પડકાર ફેંક્યો છે. ઓવૈસીએ કહ્યું કે, જ્યાં બોલાવો ત્યાં આવવા તૈયાર છું, મને ગોળી મારી દો. વધુમાં કહ્યું કે તે ગોળી ખાવા માટે તૈયાર છે. ઓવૈસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સવાલો ઉઠાવ્યા. ઓવૈસીએ અનુરાગ ઠાકુરના બહાને સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું.

READ  કોરોનાના વધતા કેસને અટકાવવા આ રાજ્યએ 30 જૂન સુધી લોકડાઉનની કરી જાહેરાત

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજ્યમાં વધશે ઠંડીનો ચમકારો! આગામી બે દિવસ કોલ્ડવેવની આગાહી

FB Comments