ભાજપના નેતા આશીષ સેલારની શિવસેનાને ઓફર, કોંગ્રેસ અને NCP સાથ ન આપે તો અમે છીએ

ashish-shelar-demands-immediate-implementation-of-citizenship-amendment-act-in-maharashtra-in-letter-to-uddhav-thackeray

નાગરિકતા બિલ દેશમાં અમલમાં આવી ગયું છે. હવે આ બિલના બહાને મહારાષ્ટ્રમાં ભાજપ શિવસેના સરકારને ખુલ્લી ઓફર કરી રહી છે. ફડણવીસ બાદ ભાજપના નેતા આશીષ સેલારે ઓફર કરી છે. અને કહ્યું કે, ઉદ્ધવ ઠાકરે નાગરિક્ત બિલને મહારાષ્ટ્રમાં અમલમાં લાવે. તેમણે સરકારની ચિંતા કરવાની જરૂર નથી.

આ પણ વાંચોઃ મારૂ નામ રાહુલ ‘સાવરકર’ નહીં રાહુલ ગાંધી છે, હું માફી નહીં માગું: રાહુલ ગાંધી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  U19 World Cup: પાકિસ્તાનને હરાવીને સાતમી વાર ટીમ ઈન્ડિયા પહોંચી ફાઈનલમાં

જો નાગરિક્તા બિલના કારણે કોંગ્રેસ અને એનસીપી સમર્થન પર ખેંચશે તો ભાજપ શિવસેના સાથે મળીને સરકાર બનાવવા તૈયાર છે. એટલું જ નહિં ભાજપે બાળાસાહેબ ઠાકરેની વિચારધારાના બહાને પણ શિવસેનાના આડેહાથ લઈ લીધી. શેલારે કહ્યું કે, નાગરિકતા બિલ બાળાસાહેબના વિચારોને આધિન જ છે. અને બાળાસાહેબે તેમની આખી જીંદગી ઘુસણખોરોને બહાર કાઢવા માટે લડાઇ લડ્યા. પરંતુ હવે સત્તા માટે શિવસેનાએ તેમના વિચારોને પણ બાજુમાં મુકી દીધા.

READ  ફરી ચીનની અવળચંડાઈ! ભારતના વિસ્તારમાં 6-7 કિલોમીટર સુધી સેનાએ કરી ઘૂસણખોરી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments