કોરોના સામે જંગ, કાલે સવારે 9 વાગ્યે PM મોદી દેશવાસીઓની સાથે શૅર કરશે વીડિયો સંદેશ

Coronavirus pandemic: PM Modi warns people to take lock-down seriously PM Modi PM e Loch down ne gambhirta thi leva loko ne kari fari appel tantra ne kadak pagla leva ni aapi suchana

દેશમાં કોરોના વાઈરસના કેસમાં ભારે વધારો થઈ રહ્યો છે. કોરોના વાઈરસના દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 2000ના આંકને વટાવી ચૂકી છે. દેશમાં કોરોના વાઈરસ અંગેની સ્થિતિને પહોંચી વળવા માટે વિવિધ રાજ્યોના સીએમ સાથે પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી વાત કરી હતી. જાણકારી મળી રહી છે કે વિવિધ રાજ્યો પાસેથી કોરોનાની પરિસ્થિતિ અંગે સલાહ સૂચન માગવામાં આવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   આ છે દુનિયાના એવા દેશ જ્યાં કોરોના વાઈરસ પહોંચી શક્યો જ નથી!

READ  ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉછાળો યથાવત, છેલ્લાં 24 કલાકમાં નોંધાયા 735 નવા પોઝિટિવ કેસ

આ મીટિંગ બાદ પીએમ મોદીએ ટ્વીટ કરીને માહિતી આપી કે તેઓ 3 એપ્રિલના રોજ સવારે 9 વાગ્યે એક વીડિયો સંદેશ દેશની જનતા સુધી પહોંંચાડશે.  પીએમ મોદીએ કરેલાં ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે કાલે સવારે 9 વાગ્યે દેશવાસીઓની સાથે હું એક વીડિયો સંદેશ શૅર કરીશ. આમ કોરોના અંગે કોઈ મહત્વના નિર્ણયની જાણકારી પીએમ મોદી આપી શકે છે.

READ  કનિકા કપૂરે કોરોનાને આપી દીધી માત, અંતે રિપોર્ટ આવ્યો નેગેટિવ

 

Oops, something went wrong.
FB Comments