મોજે મોજ! આવી ગયું છે મિલ્ક ATM, અહીંયા લોકો રાત્રે 3 વાગ્યે પણ ખરીદી શકે છે દૂધ-છાસ

જામનગરમાં એક ગામમાં એવું એટીએમ મુકાઈ ગયું છે જેના લીધે તમે રાત્રે એક વાગ્યે પણ જઈને  દૂધ ખરીદી શકો છો. રાત્રે તમને છાશ પીવાનું મન થાય તો એટીએમમાં જઈને ચલણી નોટ નાખો એટલે તરત છાશ પાત્રમાં ભરાઈ જાય. આમ આ એટીએમ લોકોને પણ પસંદ આવી રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મોંઘવારીનો માર! ક્યાં જાય જનતા? થોડી આવકમાં કેવી રીતે ચલાવવું ઘર? જુઓ VIDEO

આ પણ વાંચો:  મન મુકીને વરસ્યો વરસાદ! ચોટીલાના ડુંગરના પગથીયા પરથી વહેતા થયા ઝરણાં, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

FB Comments