IND vs NZ: ઓકલેન્ડમાં પ્રથમ ટી-20 મેચમાં વરસાદ બનશે વિઘ્ન?

auckland weather forecast india vs new zealand 1st t20i will rain play spoilsport IND vs NZ auckland ma 1st T-20 match ma varshad banse vighna?

ભારતીય ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર છે. જ્યાં ભારતીય ટીમ 5 મેચની ટી-20 સીરીઝ રમશે. આ વર્ષે યોજાનારા વિશ્વ કપને ધ્યાનમાં રાખતા આ સીરીઝ ખુબ મહત્વની માનવામાં આવી રહી છે. સીરીઝની પ્રથમ મેચ આજે ઓકલેન્ડના ઈડન પાર્ક મેદાન પર રમાશે.

auckland weather forecast india vs new zealand 1st t20i will rain play spoilsport IND vs NZ auckland ma 1st T-20 match ma varshad banse vighna?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  દેશના 17 રાજ્ય માટે એક જ વેબસાઈટ પરથી મળી શકશે ઈ-પાસ, સરકારે લોંચ કરી નવી સુવિધા

ઓકલેન્ડના વાતાવરણ પર નજર કરવામાં આવે તો ત્યાં આજે સવારે વરસાદ વરસ્યો છે પણ ત્યારબાદ તડકો આવ્યો છે. મેચ ભારતીય સમય મુજબ બપોરે 12.20 વાગ્યે શરૂ થશે. હવામાનની આગાહી મુજબ ઝરમર ઝરમર વરસાદના કારણે મેચ શરૂ થવામાં થોડો સમય લાગી શકે છે, ત્યારે ભારે વરસાદની સંભાવના નથી. ઓછી ઓવરની મેચ પણ ફેન્સને મેચ જોવા જરૂર મળશે.

READ  VIDEO: મેઘરાજાના રિસામણા પૂર્ણ અને લાંબો સમય બાદ રાજ્યભરમાં મેઘમહેર, ખેડૂતોમાં ખૂશીનો માહોલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઓકલેન્ડના ઈડન પાર્કમાં તાજેતરમાં જ ઈંગ્લેન્ડ સામે વરસાદથી વિક્ષેપિત ટી-20 મેચમાં ઓવરો કાપવામાં આવી હતી. મેચ 11-11 ઓવરની મેચ ટાઈ રહી હતી અને તે પછી મેચમાં સુપર ઓવરનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ઈંગ્લેન્ડનો વિજય થયો હતો. રસપ્રદ વાત એ છે કે બંને ટીમોએ મેચ દીઠ 11.2 ઓવરમાં 13.27ની રનરેટથી રન બનાવ્યા હતા.

READ  72 વર્ષમાં પ્રથમ વખત ભારતીય ટીમે સ્વંતત્રતા દિવસ પર દેશને આપી સૌથી મોટી ભેટ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments