ઓડીએ લોન્ચ કરી પોતાની નવી કાર Audi Q8, 5થી 9 સેકન્ડમાં 100 કિ.મી.ની પકડશે ઝડપ

Audi Q8 launches its new car, Audi Q8 will catch 100 km in 5 to 9 seconds Audie lonch kari potani navi car Audi Q8, 5 thi 9 secondma 100 km ne pakadshe jadap

જર્મન લક્ઝરી કાર ઉત્પાદક કંપની ઓડીએ ભારતમાં પોતાની નવી કાર લોન્ચ કરી છે. Audi Q8 કાર 4-ડોર લક્ઝરી કૂપ અને લક્ઝરી એસયુવી છે. દરેક કાર Q8 ઓર્ડર પર બનાવવામાં આવશે. દરેક ગ્રાહક તેની પસંદગી પ્રમાણે તેને કસ્ટમાઇઝ કરી શકે છે. ભારતમાં તે CBU તરીકે આયાત કરવામાં આવશે એટલે કે તે સંપૂર્ણ રીતે બનાવેલ એકમ હશે.

READ  10 ટ્રેડ યુનિયન દ્વારા સરકારની નીતિઓના વિરોધમાં આપ્યું ભારત બંધનુ એલાન

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કંપની ભારતીય બજારમાં Aડી ક્યૂ 8ના માત્ર 200 યુનિટનું વેચાણ કરશે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ભારતમાં લોન્ચ કરવામાં આવેલી આ કારનો પ્રથમ ગ્રાહક બન્યા છે. કંપનીનો દાવો છે કે ઓડી ક્યૂ 8 એસયુવી 5થી 9.9 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકશે.

READ  જો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના મેચમાં વરસાદ ના બંધ થયો તો કઈ ટીમની જીત થશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ એસયુવી કારની મહત્તમ ગતિ પ્રતિ કલાક 250 કિલોમીટર છે. હવે તમને એ જાણવાની ઉત્સુકતા હશે કે આ કારની કિંમત કેટલી, તો આપને કહી દઇએ કે આ કારની કિંમત રૂપિયા 1.33 કરોડ છે.

આ પણ વાંચો: મર્સિડીઝ બેન્ઝે ભારતમાં EQ બ્રાન્ડ કરી લોન્ચ, ટૂંક સમયમાં પ્રથમ ઇલેક્ટ્રિક કાર કરશે લોન્ચ

 

READ  કોરોના સામે જનતા જ જીતાડશે જંગ: અમદાવાદમાં કેવી છે જનતા કર્ફ્યુની અસર, જુઓ VIDEO
Oops, something went wrong.

 

FB Comments