સાંભળો કેવી રીતે પોલીસ કોન્સ્ટેબલ ધમકાવીને માગે છે લાંચ!, ACBએ કરી કાર્યવાહી

Audio clip of cop 'demanding bribe' goes viral, Ahmedabad

ભ્રષ્ટાચારને લઈને લોકો પોલીસનો સહારો લેતા હોય છે પણ પોલીસ જ લાંચ લે તો? આવો જ એક લાંચનો પુરાવા વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક કોન્સ્ટેબલ એક યુવકની પાસેથી અસભ્ય ભાષામાં વાત કરીને લાંચ માગે છે. આ ઉપરાંત અમદાવાદમાં આવવા જ નહીં દે એવી ધમકી પણ આપે છે. સાંભળો ઓડિયો ક્લિપને નીચેના વીડિયોમાં…

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  59 એપ્લિકેશન પર પ્રતિબંધ બાદ ચીની કંપનીઓ વધુ એક ઝટકો, ભારતના આ નિર્ણયથી થશે કરોડોનું નુકસાન

આ પણ વાંચો :   કોરોના વાઈરસને લઈને મજાક કરવી પડી મોંઘી, થઈ શકે છે 5 વર્ષની જેલની સજા!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments