ઓસ્ટ્રેલિયામાં ભયંકર આગ: સેનાની હેલિકોપ્ટરથી બચાવ કામગીરી, 18 લોકોના મોત

australia-fires-military-ships-and-helicopters-began-rescue-thousands-of-tourists

ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સના જંગલોમાં આગ લાગી છે. આગ લાગવાથી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાના અહેવાલ છે. જે લોકો આગમાં ફસાયા છે તેમનું હેલિકોપ્ટરના માધ્યમથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યાં છે. સેનાના હેલિકોપ્ટરના કામે લગાડવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

australia-fires-military-ships-and-helicopters-began-rescue-thousands-of-tourists

આ પણ વાંચો :  ‘2019ની બધી કમાણી લઈ લો પણ મારા પિતાને ઠીક કરી દો’, આ ખેલાડી થયો ભાવુક

નવા વર્ષની ઉજવણી કરવા માટે લોકો દરિયાકિનારે પહોંચ્યા હતા અને આગ લાગવાથી તેઓ ત્યા જ ફસાઈ ગયા છે. અત્યાર સુધી 18 લોકોના મોત નીપજી ગયા છે. આની સાથે 17 જેટલા લોકો હજુપણ ગુમ હોવાની ખબર મળી રહી છે. પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને કહ્યું કે અમારી પ્રાથમિકતા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા અને આગને નિયંત્રણમાં લાવવાની છે. ઉલ્લેખનીય છે કે આ આગના લીધે ન્યુ સાઉથ વેલ્સના ઘણાં વિસ્તારો બળીને ખાખ થઈ ગયા છે. આ સિવાય નૌસેના પણ આ અભિયાનમાં જોતરાઈ ગયી છે. તેઓ દરિયાકિનારેથી લોકોને બચાવી રહ્યાં છે.

READ  અમદાવાદમાં ફાયર વિભાગની ઘોર બેદરકારી, હાઇડ્રોલિક સીડી ન આવી કામ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

australia-fires-military-ships-and-helicopters-began-rescue-thousands-of-tourists

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ આગના લીધે વિકટોરીયામાં બંધ કરવામાં આવેલા રસ્તાને ફરીથી ખોલવામાં આવ્યો છે. બુધવારના રોજ બે કલાક માટે આ રસ્તાને ખોલવામાં આવ્યો છે. જેના લીધે જે લોકો આ વિસ્તારને છોડીને જવા માગે છે તે જઈ શકે. એવી જાણકારી મળી રહી છે કે ઘણાં લોકો હજુપણ આગ પ્રભાવિત વિસ્તારમાં ફસાયેલા છે અને તેને બહાર કાઢવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. જે લોકોના ઘર આગની ચપેટમાં આવ્યા તે બળીને ખાખ થઈ ગયા છે. વિકટોરિયાના પૂર્વી જીપ્સીલેંડ અને ન્યૂ સાઉથ વેલ્સમાં ભારે અસર જોવા મળી છે.

READ  VIDEO: બોર્ડ ઓફ નોમીનીઝન જ્જોની નિમણુંક કરવા માગ, શુક્રવારે વકીલો કરશે વિરોધ પ્રદર્શન

 

 

Namaste Trump! Security beefed up ahead of Trump's Ahmedabad visit| TV9News

FB Comments