ઓસ્ટ્રેલિયાની આગમાં 50 કરોડ જાનવરો બળીને ખાખ, 18 લોકોનો મોત

ઓસ્ટ્રેલિયાના જંગલમાં લાગેલી હજી પણ બેકાબૂ બની રહી છે. લોકોના ઘર બળીને ખાખ થઈ રહ્યાં છે તો બીજી બાજુ જંગલના પ્રાણીઓ પણ મોતને ભેટી રહ્યાં છે. નિષ્ણાંતો એવું કહીં રહ્યાં છે આ આગમાં અંદાજે 50 કરોડ જાનવરોને સળગીને મરી ગયા છે. ઓસ્ટ્રેલિયાનો આ સૌથી ભયાનક અગ્નિકાંડ છે અને તેના લીધે વડાપ્રધાન સ્કોટ મોરિસને ચાર દિવસીય ભારતીય યાત્રા જે 13 જાન્યુઆરીથી હતી તેને રદ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે તેઓએ ભારતને કહ્યું કે દેશમાં લાગેલી આગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે અને આવતા મહિનામાં ફરીથી તેઓ ભારત આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  NIAની ટીમ આ 2 રાજ્યોમાં ત્રાટકી, મોટા આતંકી હુમલાની થઈ રહી હતી તૈયારી

australia-fires-military-ships-and-helicopters-began-rescue-thousands-of-tourists

આ પણ વાંચો :  મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારમાં મંત્રીપદની વહેંચણી, જાણો કોના ખાતામાં કયું ‘ખાતું’


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ આગની ઘટનાના લીધે સાઉથ વેલ્સ વિસ્તારમાં 200થી વધારે ઘર બળીને ખાખ થઈ ગયા છે. આ વિસ્તારમાં સૌથી વધારે પ્રાણી કોઆલા નામનું રહે છે. જાણકાર કહી રહ્યાં છે કે આગના લીધે આ પ્રાણીની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળી શકે છે. આગની ઘટનામાં અત્યાર સુધીમાં 18 લોકોના જીવ ગયા છે.

READ  કોરોના સામે જંગ, કાલે સવારે 9 વાગ્યે PM મોદી દેશવાસીઓની સાથે શૅર કરશે વીડિયો સંદેશ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

લોકો ફરવા દરિયાકિનારે ફરવા ગયા હતા અને ત્યારે જ આગ ગઈ હતી. આગ લાગવાની ઘટનાથી લોકો બીચ પર ફસાઈ ગયા હતા. લોકોને નૌસેના જહાજ અને સેનાના હેલિકોપ્ટર બચાવી રહ્યાં છે.  લોકોને બચાવવામાં આવી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયામાં કાંગાર પ્રાણીઓ પણ જીવ બચાવીને ભાગી રહ્યાં છે. આ બધાની વચ્ચે ભારતીયો પણ મદદે આવ્યા છે.  એક શીખ યુવાન હાલ પોતાના રેસ્ટોરન્ટમાં લોકોને મફત ખાવાનું ખવડાવી રહ્યાં છે.

READ  સુરત: તબેલામાં ભભૂકી આગ! ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે, આગ લાગવાનું કારણ અકબંધ

 

Oops, something went wrong.
FB Comments