ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને PM મોદી સાથે લીધી Selfie, જુઓ ટ્વિટર પર શેર કરતા કેપ્શનમાં શું લખ્યુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-20 સમિટમાં ભાગ લેવા માટે જાપાનના ઓસાકામાં પહોંચ્યા છે. આજે સમિટનો બીજો દિવસ છે. આ સમિટમાં હાજર રહેલા ઘણા દેશોના લીડર્સની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ તસવીરો પણ લીધી હતી.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. જેમાં તે ભારતના વડાપ્રધાન મોદીની સાથે નજરે આવી રહ્યા છે. આ તસવીરને ટ્વિટર પર શેર કરતા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને લખ્યુ કે ‘કેટલા સારા છે મોદી’

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આસામના ગુવાહાટીમાં ખેલો ઈન્ડીયા યૂથ ગેમ્સ 2020: મેડલ ટેલીમાં 28 મેડલ સાથે ગુજરાતનો 4 ક્રમ

જાપાનની ઓસાકા શહેરમાં -20 સમિટ સિવાય બ્રિક્સ નેતાઓની અનૌપચારિક બેઠક પણ થઈ. તે દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો છે. જે ખાલી નિર્દોષની હત્યા કરે છે અને આર્થિક વિકાસ અને સામાજીક સ્થિરતાને ખોટી રીતે પ્રભાવિત કરે છે. વડાપ્રધાને કહ્યું કે આતંકવાદ અને જાતિવાદનું કોઈ પણ રીતે સમર્થન બંધ કરવુ જરૂરી છે.

READ  રિલાયન્સ જિયોમાં વધુ એક રોકાણ, ઈન્ટેલ કેપિટલે 1894 કરોડ રૂપિયાનું કર્યુ રોકાણ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: ભાવનગર પુત્રવધુને તેડવા જતો અમદાવાદનો પરિવાર કાર સાથે તણાયો, 2ના મોત 3નો આબાદ બચાવ, જુઓ VIDEO

 

 

Oops, something went wrong.
FB Comments