ક્રિકેટ જગતનો સૌથી મોટો નિર્ણય: આ દેશની ક્રિકેટ ટીમમાં કિન્નરો પણ થઈ શકશે સામેલ

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડ દ્વારા એક મહત્ત્વનો ફેંસલો લેવામાં આવ્યો છે. આ ફેંસલો ટ્રાંસજેન્ડર ખેલાડીઓને લઈને લેવામાં આવ્યો છે. ક્રિકેટમાં હવે ટ્રાંસજેન્ડર ખેલાડીઓને પણ હવે સ્થાન આપવામાં આવશે તેવું ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ દ્વારા નક્કી કરાયું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: વિશ્વમાં કોરોનાથી 3828નાં મોત, ઈટાલીમાં એક જ દિવસમાં 133નાં મોત

આ પણ વાંચો:   વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે જમ્મુ કાશ્મીરમાં ક્યાં કાયદાઓ થશે લાગુ અને ક્યાં કાયદાઓનો આવશે અંત!

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ દ્વારા આ નિર્ણયને લઈને એક માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. જે ટ્રાંસજેન્ડર ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાની ટીમમાં રમવા માગતા હોય તેનો ટેસ્ટોસ્ટેરોન ટેસ્ટ લેવામાં આવશે. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમમાં સામેલ થવા માગે ખેલાડીઓએ આ ટેસ્ટ પાસ કરવો જરુરી રહેશે.

READ  ભારતની એર-સ્ટ્રાઈકનો મુકાબલો કરવા પાકિસ્તાન એરફોર્સના F-16 વિમાનો ઉડ્યા તો હતા પણ આ કારણથી પાછા જતા રહ્યાં !


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ક્રિકેટ બોર્ડના ચીફ Executive દ્વારા કહેવામાં આવ્યું કે કોઈપણ પ્રકારનો લિંગ ભેદભાવ ખેલમાં સહન કરી લેવાશે નહીં. અમે દરેક સ્તરે લિંગ વિવિધતાના આધારે લોકોને સામેલ કરીશું જેના લીધે તેઓ પોતાના પ્રતિબદ્ધતા પ્રદર્શિત કરી શકે.

READ  VIDEO: ગુજરાત સરકાર વીજગ્રાહકો પાસેથી વસૂલશે તોતિંંગ વધારો, વીજગ્રાહકો પાસેથી 3 માસના બિલમાં 256 કરોડ ખંખેરશે

 

[yop_poll id=”1″]

 

 

Oops, something went wrong.
FB Comments