ભારતીય યુવતીના પ્રેમમાં છે ઓસ્ટ્રેલિયન વિસ્ફોટક ખેલાડી ગ્લેન મૈક્સવેલ, સોશિયલ મીડિયામાં PHOTOS વાઈરલ

ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ખેલાડી ભારતીય યુવતીના પ્રેમમાં છે. સોશિયલ મીડિયામાં ગ્લેન મૈક્સવેલ અને તેની ગર્લફ્રેન્ડની તસવીરો વાઈરલ થઈ રહી છે. જોકે બંનેએ પોતાના સંબંધો અંગે કોઈ જ જાહેરાત કરી નથી. મૈક્સવેલ ભારતીય મુળની વિની રામન સાથે પ્રેમમાં છે. વિની ઓસ્ટ્રેલિયામાં સેટ છે. વિનીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના આધારે જાણકારી મળી કે તે ફાર્માસિસ્ટ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આ 5 ભૂલોના કારણે તમને મળે છે Wi-Fiની ઓછી સ્પીડ, ભૂલ સુધારો, હાઈસ્પીડ મેળવો

 

આ પણ વાંચો :  સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે જવાના છો તો આ ખબર વાંચવી જરુરી છે!

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments