આંકલવા શાળાને દેશની નંબર વન ગ્રીન સ્કૂલનું બિરુદ પ્રાપ્ત, કુદરતી સ્ત્રોતનું સંચય કરવાના પ્રોજેક્ટ્સ વિશે જાણો

October 18, 2019 Ankit Modi 0

કુદરતી સ્ત્રોતના ઉપયોગ સાથે દરિયાકાંઠાની ખારપાટની જમીન ઉપર ભરૂચના એક યુવાન શિક્ષકે સરકારી શાળાને હરિયાળી શાળામાં પરિવર્તિત કરી છે. જળસંચયથી લઈ વેસ્ટ મેનેજમેન્ટ સહિતના પ્રોજેક્ટ […]

ભરૂચમાં ત્રણ દિવસથી યથાવત્ વરસાદના કારણે નવરાત્રીમાં વિધ્ન, યજ્ઞ દ્વારા વરૂણ દેવને મનાવવાની કોશિશ

September 28, 2019 Ankit Modi 0

ત્રણ દિવસથી સતત વરસતા વરસાદે ખેલૈયાઓની ચિંતામાં વધારો કર્યો છે. ભરૂચમાં છેલ્લી 24 કલાકમાં ૪ થી 6 ઇંચ વરસાદ ખાબકતા ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાવાથી હવે […]

7 ફૂટ લાંબા મગરે દિલ્હી-મુંબઈ રેલવે ટ્રેક બંધ કરાવ્યો

September 5, 2019 Ankit Modi 0

દિલ્હી મુંબઈને જોડતી રેલવે લાઈન ઉપર ચાવજ નજીક રાત્રે 2.30 વાગ્યાની આસપાસ 7 ફુટ લાંબો મગર નજરે પડતા વનવિભાગ અને રેલવે તંત્ર દોડતું થઈ ગયું […]

ભરૂચમાં ગણેશ ઉત્સવની ઉજવણી સાથે પ્રકૃતિનું જતન, નગરપાલિકા જૂનાં ફૂલહારમાંથી બનાવશે ખાતર

September 4, 2019 Ankit Modi 0

ગણેશ ઉત્સવ દરમ્યાન ભક્તિ અને આનંદ સાથે પ્રકૃતિના જતન માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેમાં તંત્ર પણ ભાગીદાર બની રહ્યું છે. ભરૂચના ગણેશ […]

VIDEO: બિસ્માર રસ્તાથી કંટાળેલા શહેરીજનોએ કલેકટર કચેરી ખાતે કર્યુ એવું આંદોલન કે તાત્કાલિક સમારકામ શરૂ કરવુ પડ્યુ

September 1, 2019 Ankit Modi 0

ભરૂચના બિસ્માર રસ્તાથી કંટાળી આજે કેટલાક શહેરીજનોએ રસ્તાના ખાડા ન પુરાય ત્યાં સુધી કલેકટર કચેરી સામે મુખ્ય માર્ગ ઉપર વાહન ઉભા રાખી વિરોધ પ્રદર્શન કર્યું […]

ભરૂચમાં ગણેશ મહોત્સવની શરૂઆતમાં 2 લોકોએ જીવ ગુમાવ્યો અને તંત્ર હવે જાહેરનામાનો અમલ કરાવશે!

August 31, 2019 Ankit Modi 0

અંકલેશ્વરમાં વિશાળ ગણેશપ્રતિમા વીજતારને સ્પર્શવાથી સર્જાયેલા અકસ્માતમાં 2 યુવાનના મોત અને 5ને ઈજા પહોંચવાની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે. જેમાં ગણેશ મંડળ, ઉત્સવ સમિતિ […]

સોનાની કિંમતમાં એક પછી એક ઉછાળો આવતા સૂવર્ણ કસબીઓને ખાવાના પણ ફાંફાં પડી રહ્યા છે

August 31, 2019 Ankit Modi 0

સોનાના ભાવમાં ભડકો થતા ઘરેણાંની ખરીદીમાં 70 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. માત્ર 8 મહિનામાં 10 ગ્રામ સોનાની કિંમતમાં સાડા સાત હજાર રૂપિયાના […]

VIDEO: ગણેશ ચતુર્થીના પર્વ દરમિયાન ૫ વર્ષમાં ૪ અકસ્માત અને ૩ના મોત નિપજવા છતાં તંત્રની આંખો ઉઘડતી નથી

August 28, 2019 Ankit Modi 0

અંકલેશ્વરના નેશનલ હાઇવે પર ગઈકાલે કરંટ લાગવાથી બે યુવકોના મોત નીપજ્યા હતા. આ યુવકો 26 ફૂટ ઉંચી ગણપતિની મૂર્તિ લઈને જઈ રહ્યા હતા ત્યારે 48 […]

VIDEO: અંકલેશ્વરમાં ગણેશમંડળના 7 યુવાનોને કરંટ લાગતા બેના મોત 5 યુવાનને સારવાર માટે ખસેડાયા

August 27, 2019 Ankit Modi 0

બાળ ગણેશની વિશાળ પ્રતિમાને સુરતથી અંકલેશ્વર લઇ જતા ગણેશ યુવક મંડળના યુવાનો પ્રતિમાને લઇ આદર્શ માર્કેટમાંથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે માર્ગ પરથી પસાર થતા […]

VIDEO: ભરૂચમાં નર્મદાએ ફરી ભયજનક સપાટી ઓળંગી, 70 લોકોનું સ્થળાંતર અને 20 ગામને એલર્ટ કરાયા

August 27, 2019 Ankit Modi 0

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભરૂચ નજીક નર્મદા ફરી તેની ભયજનક સપાટીએ પહોંચી છે. બે કાંઠે વહેતી નર્મદા નયનરમ્ય નજારો સર્જી રહી છે. […]

ભરૂચના 9 પૈકી 7 તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ, નદીના પૂર અને સારા વરસાદથી ધરતીપુત્રોમાં આનંદની લહેર

August 27, 2019 Ankit Modi 0

ભરૂચમાં ચાલુવર્ષે મેઘમહેર ખુબ સારી થવાથી ધરતીના તાત સહીત ભરૂચવાસીઓમાં ખુશીની લહેર છવાઈ છે. જિલ્લાના ૯ પૈકી ૭ તાલુકાઓમાં સિઝનનો ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસી […]

ગણેશોત્સવ માટે શ્રીજીની શાહી સવારીઓનું ભરૂચમાં આગમન, મુખ્યમાર્ગો રોશનીથી ઝગમગાટ

August 25, 2019 Ankit Modi 0

ત્રીજી સપ્ટેમ્બરથી ૧૦ દિવસનું આતિથ્ય માનવ પધારી રહેલા ભગવાન શ્રી ગણેશને આવકારવા મંડળો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. અતૂટ શ્રદ્ધા અને ઉમંગ સાથે બપ્પાને પંડાલ […]

VIDEO: ભરૂચમાં ૧૫૦ એકર જમીનના ઉભા પાકને બચાવવા ખેડૂતો જીવ જોખમમાં મૂકી રહ્યા છે

August 25, 2019 Ankit Modi 0

ભરૂચમાં નર્મદાના પૂરના પાણી ઓસર્યાના એક સપ્તાહ બાદ પણ માંડવા ગામની સીમમાંથી નદીના નીરનો નિકાલ થયો નથી. જેને લઈ ૧૫૦ એકર જમીન પર ઉભો પાક […]

VIDEO: આયુર્વેદિક ઔષધિઓમાંથી બનાવ્યા ૫ ફુટ ઊંચા અને 60 કિલો વજનના ઈકો ફ્રેન્ડલી ગણેશજી

August 25, 2019 Ankit Modi 0

માટીના ગણેશ, ફટકડીના ગણેશ, પીઓપીના ગણેશજી. અનેક પ્રકારના ગણપતિ તમે જોયા હશે. પરંતુ ભરૂચના એક યુવક મંડળે આયુર્વેદિક ઔષધિઓમાંથી ૬૦ કિલો વજનની ગણેશ પ્રતિમા બનાવી […]

VIDEO: ભરૂચ રેલવે સ્ટેશન પર RPF જવાની સતર્કતાના કારણે મહિલા અને 2 મહિનાની બાળકીનો જીવ બચ્યો

August 24, 2019 Ankit Modi 0

ભરૂચ રેલવે સ્ટેશને ચાલુ ટ્રેનમાં ચડવાના પ્રયાસ દરમયાન બે માસના બાળક સાથે મહિલા ટ્રેનના દરવાજે લટકી પડી હતી. જે બાદ આરપીએફ જવાને જીવના જોખમે મહિલાને […]

અંકલેશ્વરમાં દેશીદારૂની મીની ફેકટરીઓ પર પોલીસના દરોડા, સળેલા ગોળમાંથી બનતો હતો ભઠ્ઠીનો દારૂ

August 23, 2019 Ankit Modi 0

અંકલેશ્વરમાં અમરાવતી નદીના કિનારે ધમધમતી દેશી દારૂની મીની ફેકટરીઓ પર પોલીસે દરોડા પાડી મોટી માત્રામાં દારૂ બનાવવાની સામગ્રીઓનો નાશ કર્યો હતો. પોલીસના મેગા ઓપરેશનના પગલે […]

બે સૈકાથી ઉજવાતા મેઘરાજાના ઉત્સવનો આજથી પ્રારંભ, ત્રણ દિવસ સુધીની ઉજવણીનું મહત્વ જાણો

August 23, 2019 Ankit Modi 0

200 વર્ષથી ભરૂચમાં ઉજવાતા મેઘ ઉત્સવનો આજથી પ્રારંભ થયો છે. જેમાં મેઘ મહેર સાથે બાળકોને નિરોગી રાખતા મેઘરાજાના દર્શન અને ભોઈ સમાજના યુવાનો દ્વારા ઝુલાવાતી […]

ભરુચના ઝાડેશ્વર વિસ્તારમાં નર્મદા નદીના કિનારે પરિવારની સામૂહિક આત્મહત્યા, ભાઈ-બહેનનો મૃતદેહ મળી આવ્યો

August 22, 2019 Ankit Modi 0

ભરૂચના ઝાડેશ્વર સ્થિત નર્મદા કિનારે વહેલી સવારે બે લાશ નજરે પડતા તંત્ર દોડતું થયું હતું . નજીકમાં પડેલા પર્સની તપાસમાં વલસાડના અબ્રામાથી ભરૂચ મહાદેવના દર્શને […]

ભારે વરસાદે ગૃહિણીઓનું બજેટ ખોરવ્યું, ભરૂચમાં શાકભાજીના ભાવ થયા બમણા

August 21, 2019 Ankit Modi 0

સતત વરસેલા વરસાદની સાથે પૂરની પરિસ્થીતના કારણે ભરૂચમાં આસપાસના વિસ્તારમાંથી શાકભાજીની આવક બંધ થઇ જતા માંગ સામે પુરવઠો ખુબ ઓછો મળવાથી એક મહિનામાં શાકભાજીના ભાવ […]

ભરૂચમાં એવું તો શું થયું કે 100 થી 150 લોકો પોલીસની સાથે નર્મદા કાંઠે આખી રાત ભરે છે પહેરો!

June 15, 2019 Ankit Modi 0

ભરૂચના લાલબજાર વિસ્તારમાં મધરાત્રે 6 થી 7 ફુટ ઊંચાઈ ધરાવતા શખ્સો ઘુસી આવતા હોવાની વાતો વહેતી થતા સ્થાનિક 100 થી 150 લોકોનું ટોળું દરરોજ રાત્રે પહેરો ભરે છે. […]

ભરૂચમાં કેટલાક લોકો પોતાનું જીવન જાતે જ જોખમમાં મુકી રહ્યાં છે, સરકારી કર્મચારીઓને કારણ વગર કરી રહ્યાં છે પરેશાન જાણો કેવી રીતે

June 13, 2019 Ankit Modi 0

એક તરફ વાયુ ચક્રવાતે તંત્ર અને ગુજરાતવાસીઓની ઊંઘ હરામ કરી છે ત્યારે આફત ટળે નહી ત્યાં સુધી સ્ટેન્ડ ટૂ રાખવામાં આવેલી ઇમરજન્સી સર્વિસ ટીખળખોરો માટે […]

વાયુ ચક્રવાતને લીધે માછીમારોને ઘરમાં ચૂલો સળગાવવા માટે પણ ફાંફા

June 13, 2019 Ankit Modi 0

વાયુ ચક્રવાતના ભયના ઓથાર હેઠળ માછીમારોને 3 દિવસથી સમુદ્ર ખેડવા ઉપર મનાઈ ફરમાવવામાં આવી છે, ત્યારે રોજ કમાણી કરીને રોજ ખાનારા માછી પરિવારોને ઘરમાં ચૂલો […]

તાંત્રિક વિધિ અને નરબલી માટે 2 બાળકીઓનું અપહરણ થયું, 4 જિલ્લાની પોલીસે સાથે મળીને ઓપરેશન ચલાવ્યું અને બાળકીઓને છોડાવી

May 8, 2019 Ankit Modi 0

ભરૂચમાં તાંત્રિક વિધિ અને નરબલી માટે બે કિશોરીઓનું અપહરણ કરવામાં આવતા ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે 4 જિલ્લાઓની પોલીસ સાથે મળી જોઈન્ટ ઓપરેશમાં બંને કિશોરીઓને સલામત મુક્ત […]

રાજયની સૌથી મોટી મીઠા પાણીના સ્ત્રોતની નર્મદા નદીના કિનારે ફરી મીઠુ પાક્યું, માછીમારોની સ્થિતી બની મુશ્કેલ

April 28, 2019 Ankit Modi 0

રાજ્યની સૌથી મીઠા પાણીના મોટા સ્ત્રોતની નર્મદા નદી હવે તેની ઓળખ બદલી રહી છે. નર્મદા નદી તેના મીઠા પાણી માટે નહિ પરંતુ તેના કિનારે પાકતા […]

ભરૂચના મુસાભાઈ છે વિચિત્ર ભૂખનો શિકાર જુઓ વીડિયો

April 27, 2019 Ankit Modi 0

સ્વાદના ચટાકા દરેકને આકર્ષિત કરતા હોય છે કોઈને મીઠું ભોજન ભાવતું હોય છે તો કોઈને તીખું પણ ભરૂચમાં એક એવા વ્યક્તિ રહે છે જેમને અનોખા […]

ભરુચમાં ભૂલથી પણ આ કીટલી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટિકા કરી શકાતી નથી, જાણો કેમ આવું છે અને કોણ છે આ કીટલીના માલિક?

April 18, 2019 Ankit Modi 0

નરેન્દ્ર મોદી પોતાને એક ચાવાળા તરીકે પણ ઓળખાવે છે. ભરૂચમાં એક એવો ચાવાળો છે જેમને મોદીને પોતાના ભગવાન તરીકેનો દરજ્જો આપી દીધો છે. ભરૂચના પંકજ […]

મુહૂર્ત સાચવવા ભરુચમાં કોંગી ઉમેદવારે કાર છોડી અને મોટરસાયકલની સવારી કરવી પડી!

April 4, 2019 Ankit Modi 0

ભરુચના ઉમેદવારે આજે નામાંકન ભરવાના છેલ્લાં દિવસે પોતાની કાર છોડી દીધી હતી. થયું એવું કે આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવા જતા ત્યાં લોકોની ભીડ સાથે ચક્કાજામ […]

ભરૂચમાં સ્થાનિકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે અને નેતાઓ મત માગવા ના આવે તે માટે લગાવ્યા બેનર

March 31, 2019 Ankit Modi 0

અગાઉની ચૂંટણીઓમાં સમસ્યા હલ કરવાના  વાયદા કરી પ્રજાને ચૂનો ચોપડનારા નેતાઓને સબક શીખવાડવા પ્રજાને ચૂંટણી સમયે તક મળે છે. ત્યારે સમસ્યા હલ ન કરનારા નેતાઓના […]

ભાજપે ભરૂચથી મનસુખ વસાવાને આપી ટિકિટ પણ વિવાદ અને વસાવા એકબીજાના પૂરક રહ્યા છે !

March 28, 2019 Ankit Modi 0

ભરૂચમાં 5 ટર્મના સાંસદ મનસુખ વસાવા એક ફાયર બ્રાન્ડ નેતા તરીકે ઓળખાય છે. પરંતુ તેમના સ્વભાવે ગત ટર્મમાં સફળતા અને નિષ્ફળતા બંનેના સ્વાદ ચખાડ્યાં છે. […]

પિતા અહેમદ પટેલ રાજ્યસભામાં છે ત્યાં સુધી હું લોકસભા જવા માંગતો નથી, હું કોંગ્રેસને મજબૂત કરીશ: ફૈઝલ પટેલ

March 25, 2019 Ankit Modi 0

ભરૂચ વિધાનસભા કોંગ્રેસનું કાર્યકર સંમેલન યોજાયુ હતું. જેમાં રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ પણ હાજર રહ્યા હતા. ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી લડવા […]

ચૂંટણી આવતા તહેવારોમાં પણ રાજકીય રંગ, ભરુચમાં હોલિકા દહનમાં ‘મૈં ભી ચોકીદાર’ થીમ પર તૈયાર કરાયેલી રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની

March 20, 2019 Ankit Modi 0

ભાજપે કોંગ્રેસના ‘ચોકીદાર ચોર હૈ’ ના વિરુદ્ધમાં શરુ કરેલું અભિયાન ‘મૈં ભી ચોકીદાર’ રંગ લાવી રહ્યું છે. હોળીના દિવસે ભરુચમાં આ થીમને લઈને એક રંગોળી […]

જુના ભરૂચમાં સાંસદને ‘નો એન્ટ્રી’, લોકોએ બેનર લગાવીને કહ્યું કે ‘આવશો તો જૂતાનો હાર પહેરાવીશું’

March 18, 2019 Ankit Modi 0

ચૂંટણીની તારીખો આવી ગઈ છે સાથે લોકો હવે નેતા પાસે કરેલાં કામનો હિસાબ પણ માગી રહ્યા છે. અમુક નેતાઓને લોકોએ અમારા વિસ્તારમાં પ્રવેશ કરવો જ […]

ધસમસતા નીર અને તેજ પ્રવાહ માટે જાણીતી ગુજરાતની જીવાદોરી નર્મદા, હવે પગપાળા ઓળંગતા લોકો નજરે પડયા

March 16, 2019 Ankit Modi 0

સમગ્ર ગુજરાતની પાણીની સમસ્યા હલ કરનાર નર્મદા હવે પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહી છે. ડાઉન સ્ટ્રીમમાં પાણી નહિ છૂટવાના કારણે બે કાંઠે વહેતી નર્મદા હવે […]

ભરુચ શહેરના પારસીવાડ વિસ્તારમાં ફિરોઝ ગાંધીની મિલકત હોવાના પુરાવા મળ્યા, સ્થાનિક પારસી લોકોએ વધુ તપાસ હાથ ધરી

March 14, 2019 Ankit Modi 0

ચૂંટણીના માહોલ વચ્ચે લોકોના મત મેળવવા માટે નેતાઓ સારુ સારુ બોલતા હો છે અને ક્યારેક ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે પણ નેતા બોલવાનું ચૂકતા નથી. જો રાહુલ […]

ભરૂચમાં ડોર ટૂ ડોર યોજનામાં કૌભાંડને લઈને આક્ષેપો, પાલિકા પ્રમુખે આપ્યા તપાસના આદેશ

March 8, 2019 Ankit Modi 0

સ્વચ્છનગરના નિર્માણ માટે ભરૂચ નગરપાલિકા દ્વારા શરુ કરવામાં આવેલ ડોર ટૂ ડોર ગાર્બેજ કલેક્શન પ્રોજેક્ટ તેના નિર્ધાર સામે 50 ટકાની ક્ષમતા ઉપર ચલાવી ખાયકીનો આક્ષેપ […]

અંકલેશ્વરની સરકારી શાળાના બાળકોએ પુલવામા હુમલા પર નાટક ભજવ્યું, જોનારા મંત્રમુગ્ધ બની ગયા

March 1, 2019 Ankit Modi 0

  અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાના બાળકોએ રંગોત્સવ કાર્યક્રમમાં ગીત નાટ્યમાં પ્રતિભાનો ઉત્કૃષ્ટ નમૂનો રજુ કરી આમંત્રીતોની આંખો ભીંજવી હતી.   આ બાળકોએ […]

1 હજાર કેમિકલ ઉદ્યોગોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભરૂચમાં તમામ પોલીસકર્મીઓની રજા કરી દેવાઈ રદ

February 27, 2019 Ankit Modi 0

ઔદ્યોગિક દ્રષ્ટિએ દેશમાં સૌથી વિકસિત ભરૂચ જિલ્લામાં વાઈટલ ઇન્સ્ટોલેશનોના કારણે સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. તમામ પોલીસ અધિકારીઓની રજા રદ કરીને સુરક્ષા વ્યવસ્થાને પ્રાધાન્ય આપવા […]

ભરુચનો કેમિકલ ઉદ્યોગ વર્ષે 5400 કરોડનું નુકસાન સહન કરીને પાકિસ્તાનને આર્થિક ફટકો આપવાની તૈયારીમાં

February 23, 2019 Ankit Modi 0

પાકિસ્તાનને ફટકો આપવા હવે ગુજરાતનું કેમિકલ સેક્ટર મેદાને પડ્યું છે. દેશનું સૌથી મોટું કેમિકલ કલસ્ટર ભરુચમાં આવેલું છે તે પોતાનો વેપાર પાકિસ્તાન સાથે ઠપ્પ કરવાનો […]

લો બોલો, દીપડાને પકડવા પાંજરામાં વનવિભાગ મરઘાં રાખે છે અને લોકો પાંજરામાંથી જ મરઘાં ચોરી જાય છે!

February 20, 2019 Ankit Modi 0

મિજબાની માટે ચોરી થતા મરઘાં શુકલતીર્થ પટ્ટીના સેંકડો લોકો માટે અસલામતીનું કારણ બન્યો છે. સ્થાનિક વિસ્તારમાં ઘુસી રહેલા દીપડાઓને ઝડપી પાડવા વનવિભાગ અને ગ્રામ પંચાયત […]

ઘરમાં 7 આતંકીઓ છુપાયા હોવાની શંકાના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને સામે આવ્યું ઈન્ટરનેશનલ ‘ઠગ’ સેન્ટર

February 19, 2019 Ankit Modi 0

ભરૂચના અહમદનગરમાં એક મહિનાથી 5-7  લોકો એક મકાનમાં હોવાની અને ક્યારેય બહાર નીકળ્યા ન હોવાની એસઓજીને માહિતી મળતા આતંકીઓ છુપાયા હોવાની આશંકાઓ વચ્ચે ઓપરેશન હાથ […]

મોઢા પર વાગેલા નખે ખોલ્યો હત્યાનો રાજ, પત્નીની હત્યાનો આરોપી સંકજામાં

February 19, 2019 Ankit Modi 0

અંકલેશ્વરમાં આડા સંબંધનાં વહેમમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગોયાબજારમાં મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવવાના મામલામાં પતિના મોં […]

ભરૂચના મોઢ મોદી સમાજે મોઢેશ્વરી માતાનો પાટોત્સવ સાદગીથી મનાવી આકર્ષણનું કેન્દ્ર બન્યા,શહીદોના પરિવારને કરશે મદદ

February 18, 2019 Ankit Modi 0

ભરૂચમાં પ્રતિવર્ષ ભવ્યતાના કારણે ધ્યાન ખેંચતી મોઢેશ્વરી માતાની શોભાયાત્રા ચાલુ વર્ષે તેમાં નજરે પડેલી દેશ સાદગી અને દેશભક્તિના કારણે આકર્ષણનું કેન્દ્ર બની હતી.  ઢોલ- નગારાં […]

માત્ર 10 હજારમાં યુપીના શૂટરે ભરૂચના યુવાનનો જીવ લીધો, ક્રાઈમ બ્રાન્ચે ખોલ્યું રહસ્ય

February 18, 2019 Ankit Modi 0

ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોહમ્મદ શાહબાન શેખ અને મોહમ્મદ રિઝવાન શેખના નામના બે સાગા ભાઈઓની પાડોશીની ચોરીનો આરોપ મુકવા જેવી સામાન્ય બાબતમાં સોપારી આપી હત્યા […]

સ્કૂલના વાર્ષિક ઉત્સવમાં જવા નીકળેલી મહિલા બે બાળકો સાથે થઇ લાપતા, મોડી રાતે ત્રણેયની મળી આવી લાશ

February 17, 2019 Ankit Modi 0

અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક મહિલાએ બે બાળકો સાથે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી છે. બે બાળકોને લઇ શાળાના એન્યુઅલ ફંક્શનમાં ગયેલી પત્ની રાત સુધી […]

ભરૂચના 12-13 વર્ષના બાળકોએ પીએમ મોદીને કરી અપીલ, અમને મળતી સુવિધાઓ પાછી લઈ લો પણ આતંકવાદીઓને ખત્મ કરો

February 15, 2019 Ankit Modi 0

જમ્મુ કાશ્મીરનાં પુલવામામાં થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને ભરૂચની આત્મીય વિદ્યાલયના બાળકોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. બાળકોએ નર્મદા નદીના કિનારે પ્રાર્થના સભા યોજી શહીદોને […]

જાણો શા માટે ભરુચવાસીઓએ નર્મદા નદીને પાછા ફરવા માટે પ્રાર્થના કરી?

February 12, 2019 Ankit Modi 0

લોકમાતા નર્મદા ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે. આજે નર્મદાની જન્મ જયંતીની ભરૂચવાસીઓએ નર્મદાની ગેરહાજરીમાં ઉજવણી કરી હતી. નર્મદા નદી અહીં લુપ્ત થતા લોકમાતાને પરત ફરવા […]

ભલે ઠંડીથી ત્રાહિમામ થઈ રહ્યા છો પરંતુ ઉનાળામાં ફળોના રાજા કેરીના શોખીન લોકો માટે લાવ્યું છે સારા સમાચાર

February 9, 2019 Ankit Modi 0

હાડથીજાવતી ઠંડીએ ભલે લોકોને ત્રાહિમામ પોકારાવી દીધું હોય પણ ઠંડી ફળોના રાજા કેરીને ખુબ માફક આવી છે. દક્ષિણ ગુજરાતની આંબાવાડીમાં આંબા મોરની ચાદરથી છવાયા છે.  ભરૂચ […]

Bharuch juvenile home kids go missing

ભરૂચ જુવેનાઇલ હોમના 2 બાળકો સ્કૂલમાંથી થયા લાપતા, પોલીસ તપાસ શરૂ

February 6, 2019 Ankit Modi 0

ભરૂચમાં આવેલા કુકરવાડા ચાઇલ્ડ હોમના બે બાળકો લાપતા થયા છે. આ બન્ને બાળકો ગઇકાલે શાળામાં દફ્તર મુકીને નાસી છૂટ્યા હોવાનું મનાઇ રહ્યું છે. પોલીસે ફરીયાદ નોંધી બાળકોની […]

woman makes fake divorce certificate

બોગસ ડિગ્રી, બોગસ દવા અને હવે આવ્યા બોગસ છૂટાછેડા, જાણો ગુજરાતના એક શહેરનો અજીબોગરીબ કિસ્સો

February 6, 2019 Ankit Modi 0

અંકલેશ્વરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમા પતિએ ફરિયાદ નોંધાવતા પરિણીતા અને તેના પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદની વાત કરીએ તો પ્રેમી સાથે મળી પરિણીતાએ […]