જાણો કેમ વિપક્ષએ ભરૂચ નગર પાલિકાના શાસકોને આપી ચીમકી કે ‘નહીં તો ભરૂચ નગર પાલિકાને તાળા મારી દઈશું… ‘

February 5, 2019 Ankit Modi 0

આજે સાંજ સુધી શાસકો કોંગ્રેસના નગરસેવકોને વોર્ડમાં ટેન્ડર પ્રક્રિયા કે એ અંગેની ખાતરી નહિ આપે તો આવતીકાલે સવારે નગરપાલિકા કચેરીને તાળા મારી દેવાની વિપક્ષે ચીમકી […]

શેરડીના ઓવરલોડ વજનથી ભરેલાં ટ્રકે કર્યું શીર્ષાસન, જુઓ તસવીરો

February 5, 2019 Ankit Modi 0

શેરડીનું મબલક ઉત્પાદન કરતા ભરૂચ જિલ્લામાં ટ્રાન્સપોર્ટનો ખર્ચ બચાવવાનો પ્રયાસ ટ્રાન્સપોર્ટરને મોંઘો પડયો છે. ભરૂચમાં ઓવરલોડ શેરડી ભરેલી ટ્રકના ઓવરલોડના લીધે પલટી ખાઈ જવાની તસવીરો […]

જાણો એક એવા શિવમંદિર વિશે જે મોટેભાગે દરિયામાં જ ડૂબેલું રહે છે, આજે સોમવતી અમાસના દિવસે ત્યાં અનેક ભક્તો દર્શન માટે ઉમટી પડ્યાં

February 4, 2019 Ankit Modi 0

કંબોઇ શિવતીર્થ ખાતે આજે સોમવતી અમાસે શિવ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. કંબોઈના શીવતીર્થ ખાતે શિવલિંગ મોટેભાગે ભરતીમાં દરિયામાં જ સમાઈને રહે છે. ભરતી ઉતરે ત્યાં […]

ભરૂચના બુટલેગરના આખા ઘરમાં પોલીસે કરી દારૂની શોધખોળ પણ ક્યાંય ન દેખાયો દારૂ, આખરે ઘરની છતે ફોડ્યો આખો ભાંડો, જુઓ VIDEO

February 4, 2019 Ankit Modi 0

ભરૂચ એ ડિવિઝન પોલીસે લોઢવાડ ટેકરા વિસ્તારમાં મકાનની છતમાં બનાવાયેલ ચોરખાનામાંથી નાની મોટી ૩૦૦ બોટલ વિદેશી દારૂ ઝડપી પાડયો છે. બુટલેગર નરેશ કહારે પોતાના મકાનની […]

પોતાની પસંદગીની યુવતી સાથે લગ્ન કરવા માટે યુવકે પાર કરી માણસાઈની તમામ હદો, તમે પણ આશ્ચર્યચક્તિ થશો

February 2, 2019 Ankit Modi 0

મનપસંદ યુવતી સાથે લગ્ન કરવા તેને ઈમ્પ્રેસ કરવા લોકોના અવનવા અખતરા અનેકવાર સાંભળવામાં આવ્યા છે પણ યુવતીને પામવા તેને બદનામ કરવાનો ગુનો આચરવાનો કિસ્સો ભરૂચમાં […]