Bhavesh Bhatti

Bhavesh Bhatti

Chief Sub Editor- TV9 Digital - TV9 Gujarati

dreambhavesh@yahoo.com

વર્ષ 2005થી મીડિયા ક્ષેત્રમાં કામગીરીની શરૂઆત કરી. સૌપ્રથમ ETV Gujarati માં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે અનેક ટીવી સીરિયલ/ પ્રોગ્રામમાં કામ કર્યું. વર્ષ 2007 માં TV9 Gujarati ચેનલમાં આસિસ્ટન્ટ પ્રોડ્યુસર તરીકે બિઝનેસ ન્યૂઝ પ્રોગ્રામીંગ ટીમમાં જોડાયા અને જુદા-જુદા કાર્યક્રમો માટે કામ કર્યું. વર્ષ 2011 થી ગુજરાત સરકારના કૃષિ વિભાગમાં મીડિયા કન્સલ્ટન્ટ તરીકે 8 વર્ષ કામગીરી કરી. વર્ષ 2019 માં TV9 Gujarati માં ફરી જોડાયા અને Digital ટીમમાં શિફ્ટ ઈન્ચાર્જ / રીવ્યુઅર તરીકે કાર્યરત.

Read More
મુકેશ અંબાણીની જિયો ફાઈનાન્શિયલ સર્વિસિસના શેરે રોકાણકારોને કર્યા માલામાલ, 6 મહિનામાં આપ્યું 50 ટકાથી વધારે રિટર્ન

મુકેશ અંબાણીની જિયો ફાઈનાન્શિયલ સર્વિસિસના શેરે રોકાણકારોને કર્યા માલામાલ, 6 મહિનામાં આપ્યું 50 ટકાથી વધારે રિટર્ન

છેલ્લા 6 મહિનામાં જિયો ફાઈનાન્શિયલ સર્વિસના શેરે ઈન્વેસ્ટર્સને 123.75 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 53.89 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 41.98 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 104.50 રૂપિયાનું વળતર આપ્યું છે.

આ એન્જિનિયરિંગ કંપની કરી રહી છે બોનસ શેર આપવાની તૈયારી, શેરહોલ્ડર્સને ફ્રીમાં મળશે શેર

આ એન્જિનિયરિંગ કંપની કરી રહી છે બોનસ શેર આપવાની તૈયારી, શેરહોલ્ડર્સને ફ્રીમાં મળશે શેર

કંંપનીએ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટીંગ આગામી 20 માર્ચે થશે. જેમાં બોનસ શેર આપવાના પ્રસ્તાવ પર વિચારણા કરવામાં આવશે અને તેને મંજૂરી આપવામાં આવશે. આ પહેલી વખત હશે જ્યારે કંપની શેરહોલ્ડર્સને બોનસ શેરની ભેટ આપશે.

રતન ટાટાની આઈટી કંપનીને લઈ આવ્યા મોટા સમાચાર, ટાટા સન્સ TCS ના 9,202 કરોડ રૂપિયાના શેર વેચશે

રતન ટાટાની આઈટી કંપનીને લઈ આવ્યા મોટા સમાચાર, ટાટા સન્સ TCS ના 9,202 કરોડ રૂપિયાના શેર વેચશે

ટાટા સન્સ આવતીકાલે 19 માર્ચના રોજ બ્લોક ડીલ દ્વારા TCSમાં હિસ્સો વેચશે. 18 માર્ચે TCS ના શેર 1.72 ટકાના ઘટાડા સાથે 4144.75 ના સ્તરે બંધ થયો હતો. રિપોર્ટ અનુસાર ટાટા સન્સ બ્લોક ડીલ દ્વારા TCSમાં 2.3 કરોડ શેર વેચવાની યોજના ધરાવે છે.

શેરબજારના રોકાણકારો માટે કામના સમાચાર, 23 થી 25 માર્ચ સતત ત્રણ દિવસ સ્ટોક માર્કેટ બંધ રહેશે

શેરબજારના રોકાણકારો માટે કામના સમાચાર, 23 થી 25 માર્ચ સતત ત્રણ દિવસ સ્ટોક માર્કેટ બંધ રહેશે

આજે 18 માર્ચના રોજ સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે શેરબજાર મજબૂતી સાથે બંધ થયા છે. સેન્સેક્સ 104.99 પોઈન્ટ ઉછળીને 72,748.42 પોઈન્ટ પર બંધ થયો હતો. નિફ્ટી પણ 27.80 પોઈન્ટના વધારા સાથે 22,051.15 પોઈન્ટ પર બંધ થયો હતો. ટાટા ગ્રુપના શેરમાં આજે સારો ઉછાળો જોવા મળ્યો હતો.

રેખા ઝુનઝુનવાલાએ રોકાણ કરેલી કંપની લાવી રહી છે IPO, સેબી પાસે જમા કરાવ્યા ડ્રાફ્ટ પેપર્સ

રેખા ઝુનઝુનવાલાએ રોકાણ કરેલી કંપની લાવી રહી છે IPO, સેબી પાસે જમા કરાવ્યા ડ્રાફ્ટ પેપર્સ

બજાર સ્ટાઈલ રિટેલ વેલ્યુ રિટેલ માર્કેટમાં અગ્રણી ખેલાડી છે. આ કંપનીનું બંગાળ અને ઓડિશામાં સારું માર્કેટ છે. આ સિવાય આ કંપનીનું ફોકસ માર્કેટ આસામ, બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢમાં છે. 31 ડિસેમ્બર, 2023 સુધીમાં કંપની પાસે 153 સ્ટોર્સ છે.

આ સ્મોલ કેપ કંપનીને એક અઠવાડિયામાં મળ્યો ત્રીજો મોટો ઓર્ડર, 3 દિવસમાં શેરના ભાવમાં થયો 20 ટકાથી વધુનો વધારો

આ સ્મોલ કેપ કંપનીને એક અઠવાડિયામાં મળ્યો ત્રીજો મોટો ઓર્ડર, 3 દિવસમાં શેરના ભાવમાં થયો 20 ટકાથી વધુનો વધારો

છેલ્લા 6 મહિનામાં શેરે ઈન્વેસ્ટર્સને 140.80 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 65.24 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 249.32 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 254.55 રૂપિયાનું વળતર આપ્યું છે.

Paytm એપ પર આ બેંકનું ખાતુ લિંક કરેલું હશે તો તમારા રૂપિયા ફસાઈ જશે, જાણો હવે શું કરવું?

Paytm એપ પર આ બેંકનું ખાતુ લિંક કરેલું હશે તો તમારા રૂપિયા ફસાઈ જશે, જાણો હવે શું કરવું?

Paytm એ 'X' પર એક પોસ્ટ શેર કરી છે જેમાં યુઝર્સને કહેવામાં આવ્યું છે કે, UPI દ્વારા પેમેન્ટ મેળવવા માટે, તેઓએ તેમનું ડિફોલ્ટ બેંક એકાઉન્ટ બદલવું પડશે. જે યુઝર્સ આ બેંક એકાઉન્ટને તેમના ડિફોલ્ટ બેંક એકાઉન્ટ તરીકે રાખ્યું છે, તેને બદલવું જોઈએ અને બીજી કોઈ બેંકનું એકાઉન્ટ પસંદ કરવું જોઈએ.

આજે તમે 4 કંપનીના IPO માં રોકાણ કરી શકશો, જાણો કેટલું ચાલે છે ગ્રે માર્કેટમાં પ્રીમિયમ

આજે તમે 4 કંપનીના IPO માં રોકાણ કરી શકશો, જાણો કેટલું ચાલે છે ગ્રે માર્કેટમાં પ્રીમિયમ

આજે કોઈ નવી કંપનીનો IPO લોન્ચ થઈ રહ્યો નથી, પરંતુ રોકાણકારો પહેલાથી લોન્ચ થયેલા 4 આઈપીઓમાં બિડ કરી શકે છે. આ IPO માં Ensor કોમ્યુનિકેશન્સ, Enfuse સોલ્યુશન્સ, KP ગ્રીન એન્જિનિયરિંગ અને ક્રિસ્ટલ ઇન્ટિગ્રેટેડ સર્વિસિસ છે.

સરકારી ડિફેન્સ કંપનીનો શેર જશે 239 રૂપિયાને પાર! બ્રોકરેજે આપી શેર ખરીદવાની સલાહ, એક વર્ષમાં આપ્યું 104 ટકા રિટર્ન

સરકારી ડિફેન્સ કંપનીનો શેર જશે 239 રૂપિયાને પાર! બ્રોકરેજે આપી શેર ખરીદવાની સલાહ, એક વર્ષમાં આપ્યું 104 ટકા રિટર્ન

નાણાકીય વર્ષ 2027 સુધીમાં સંરક્ષણ ઈલેક્ટ્રોનિક્સનો હિસ્સો કુલ સંરક્ષણ ઉત્પાદનમાં વધીને 40 થી 42 ટકા થવાની સંભાવના છે. વર્ષ 2024 માં અત્યાર સુધી કંપનીનો ઓર્ડર ઈનફ્લો 32,716 કરોડ રૂપિયા રહ્યો, જે FY 2022 અને FY 2023 માં 19000 થી 20000 કરોડ રૂપિયા હતો.

ગૌતમ અદાણીએ બનાવ્યો જબરદસ્ત પ્લાન, 1.2 લાખ કરોડ રૂપિયા કરતા વધારેનું કરશે રોકાણ, સેમિકન્ડક્ટર સેક્ટરમાં થઈ શકે એન્ટ્રી

ગૌતમ અદાણીએ બનાવ્યો જબરદસ્ત પ્લાન, 1.2 લાખ કરોડ રૂપિયા કરતા વધારેનું કરશે રોકાણ, સેમિકન્ડક્ટર સેક્ટરમાં થઈ શકે એન્ટ્રી

ગૌતમ અદાણી ટૂંક સમયમાં ટાટા ગ્રુપ સાથે સ્પર્ધા કરી શકે છે અને સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં પ્રવેશ કરી શકે છે. આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે હાલમાં જ ચિપ મેન્યુફેક્ચરિંગ કંપની ક્વાલકોમના CEO ક્રિસ્ટિયાનો એમોનને મળ્યા હતા.

અનિલ અંબાણીની કંપનીએ રોકાણકારોને કર્યા માલામાલ, એક વર્ષમાં રૂપિયા થયા ડબલથી વધારે

અનિલ અંબાણીની કંપનીએ રોકાણકારોને કર્યા માલામાલ, એક વર્ષમાં રૂપિયા થયા ડબલથી વધારે

કંપનીના શેર 15 માર્ચના રોજ 1.05 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 21.10 ના સ્તર પર ખુલ્યો હતો અને 22.10 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 4.99 ટકાના વધારા સાથે 22.10 રૂપિયા પર બંધ થયો હતો. શેરનું 52 વીકનું હાઈ લેવલ 33.15 રૂપિયા અને 52 સપ્તાહનું નીચું લેવલ 9.05 રૂપિયા છે.

મિડ કેપ અને સ્મોલ કેપ શેરમાં આવ્યો મોટો ઘટાડો, હવે આગળ શું થશે? જાણો શેરબજારના નિષ્ણાતોએ શું કહ્યુ

મિડ કેપ અને સ્મોલ કેપ શેરમાં આવ્યો મોટો ઘટાડો, હવે આગળ શું થશે? જાણો શેરબજારના નિષ્ણાતોએ શું કહ્યુ

SEBI ના ચેરપર્સન માધાબી પુરી બુચે નાની અને મધ્યમ કદની કંપનીઓના શેરના ઊંચા મૂલ્યાંકન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓને અસર થઈ છે. સેબી ચેરપર્સનના નિવેદન બાદ 13 માર્ચે શેરબજારના માર્કેટ કેપમાં 14 લાખ કરોડ રૂપિયાનો મોટો ઘટાડો આવ્યો હતો.

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે નવી તક મળશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે નવી તક મળશે
ભાજપે ભાવનગરમાં કોળી સમાજને અંકે કરવા મહારથીઓને ઉતાર્યા મેદાને
ભાજપે ભાવનગરમાં કોળી સમાજને અંકે કરવા મહારથીઓને ઉતાર્યા મેદાને
મહુવાના બગદાણા- કોટિયાને જોડતા રોડની બિસ્માર સ્થિતિથી ગામલોકોમાં રોષ
મહુવાના બગદાણા- કોટિયાને જોડતા રોડની બિસ્માર સ્થિતિથી ગામલોકોમાં રોષ
સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત
સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત
કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ આપ્યુ રાજીનામુ- વીડિયો
કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ આપ્યુ રાજીનામુ- વીડિયો
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈનકાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈનકાર
પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન
ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન
વિદેશી વિદ્યાર્થીઓને ફાળવાઈ અદ્યતન સુવિધાથી સજ્જ નવી NRI હોસ્ટેલ
વિદેશી વિદ્યાર્થીઓને ફાળવાઈ અદ્યતન સુવિધાથી સજ્જ નવી NRI હોસ્ટેલ
પાટીદાર દીકરીઓ અંગે કરેલા નિવેદન પર કાજલ હિન્દુસ્તાનીએ કરી સ્પષ્ટતા
પાટીદાર દીકરીઓ અંગે કરેલા નિવેદન પર કાજલ હિન્દુસ્તાનીએ કરી સ્પષ્ટતા
g clip-path="url(#clip0_868_265)">