China Reaction After PM Narendra Modi Strong Message To expansionist nations

મોદીએ ચીનને વિસ્તારવાદી કહેતા ભડક્યુ ચીન, કહ્યુ 12 દેશ સાથે વાત કરીને નક્કી કરી છે સરહદ

July 3, 2020 TV9 Webdesk15 0

લેહ લદ્દાખમાં ચીનની સરહદની નજીક જઈને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ચીનને વિસ્તારવાદી ગણાવી તમારો વિસ્તારવાદ હવે વિશ્વમાં ક્યાય નહી ચાલે તેવુ રોકડુ પરખાવતા ચીન ભડકી ઉઠ્યુ […]

Major changes expected in Gujarat Congress ahead of by-polls

ગુજરાતમાં કોંગ્રેસ વારંવાર તુટતી હોવાથી પ્રદેશ માળખામાં ફેરફારના સંકેત, પ્રદેશ પ્રમુખ કે વિપક્ષના નેતા બદલાવાની શક્યતા

July 3, 2020 TV9 Webdesk15 0

ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ વારંવાર તુટી રહ્યો હોવાથી દિલ્લી સ્થિત હાઈકમાન્ડ પ્રદેશ નેતાગીરીથી નારાજ છે. ગુજરાતમાં કોંગ્રેસના ચિન્હ ઉપર ચૂટાયેલા ધારાસભ્યો એક યા અન્ય બહાને પક્ષમાંથી […]

Paan shops to remain closed in Katargaam, Varachha and Sarthana for next 7 days

સુરતના કતારગામ, વરાછા, સરથાણામાં પાનના ગલ્લા 7 દિવસ બંધ કરવા SMCનો હુકમ

July 3, 2020 TV9 Webdesk15 0

કોરોના વાયરસનું સંક્રમણ વધતુ અટકાવવા માટે સુરતના કતારગામ, વરાછા અને સરથાણા વિસ્તારના પાનના ગલ્લાઓ આગામી સાત દિવસ માટે બંધ રાખવાનો આદેશ સુરત મહાનગરપાલિકાએ કર્યો છે. […]

modi at leh ladakh

ગલવાન ખીણ પ્રદેશમાં થયેલી હિંસક અથડામણ બાદ અત્યાર સુધીમાં ક્યારે ? શુ થયુ ?

July 3, 2020 TV9 Webdesk15 0

પૂર્વ લદાખના ગલવાન ખીણપ્રદેશમાં ભારતીય સૈન્ય જવાનો અને ચીનના પીપલ્સ લિબરેશન આર્મીના જવાનો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ, સૈન્ય, રાજનૈતિક, આર્થિક બાબતોને સ્પર્શતી બાબતોએ કાર્યવાહી […]

modi visit

જાણો નરેન્દ્ર મોદીએ ક્યારે ? કયા ? મુલાકાત લઈને સૌને ચોકાવ્યા હતા ?

July 3, 2020 TV9 Webdesk15 0

ભારત-ચીન વચ્ચે ગલવાન ખીણ પ્રદેશમાં સર્જાયેલા સીમા વિવાદની વચ્ચે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લેહ-લદાખ સરહદ ઉપર તહેનાત સૈન્ય જવાનોની મુલાકાત લઈને સૌ કોઈને ચોકાવી નાખ્યા. સરહદ […]

Constables will soon be allowed to investigate petty cases

હવેથી કેટલાક ગુન્હાની તપાસ પોલીસ કોન્સ્ટેબલ કરશે, અત્યાર સુધી હેડકોન્સ્ટેબલથી ઉપરના હોદ્દાવાળા જ કરી શકતા હતા તપાસ

July 2, 2020 TV9 Webdesk15 0

ગુજરાતમાં હવેથી પોલીસ કોન્સ્ટેબલ પણ પાંચ વર્ષ સુધીની સજા થઈ શકે તેવા ગુન્હાની તપાસ હાથ ધરશે. અત્યાર સુધી હેડકોન્સ્ટેબલ કે તેનાથી ઉપરનો હોદ્દો ધરાવનાર જ […]

Voters over the age of 65 will be able to vote by postal ballot

ચૂંટણીપંચનો મહત્વનો નિર્ણય, 65 વર્ષથી મોટી ઉંમરના મતદારો કરી શકશે પોસ્ટલ બેલેટથી મતદાન

July 2, 2020 TV9 Webdesk15 0

કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લઈને કેન્દ્રીય ચૂંટણી પંચે મોટો નિર્ણય કર્યો છે. કોરોના વાયરસના સંક્રમણના ભય વચ્ચે યોજાનાર ચૂંટણીમાં 65 વર્ષથી મોટી ઉમરના મતદાર અને […]

India China Border Issue

ચીનને ભોયભેગુ કરવા ભારત, રશિયા પાસેથી મિગ-29, સુખોઈ સહીતના 33 વિમાનો ખરીદશે

July 2, 2020 TV9 Webdesk15 0

છેલ્લા કેટલાક સમયથી ચીન સાથે ચાલી રહેલા સરહદી વિવાદની વચ્ચે ભારત, રશિયા પાસેથી મિગ 21, સુખોઈ સહીતના 33 લડાકુ વિમાન ખરીદીને વાયુસેનાને વધુ મજબૂત કરશે. […]

china is giving weapons to myanmar terrorists, asks world to help

મ્યાનમારમાં આંતકી સંગઠનોને ચીન મદદ કરતુ હોવાનો મ્યાનમારના સેનાઅધ્યક્ષનો આક્ષેપ

July 2, 2020 TV9 Webdesk15 0

ચીન, આંતકવાદીઓ અને વિદ્રોહીઓને શસ્ત્રો પૂરા પાડી મદદ કરી રહ્યુ હોવાનો આક્ષેપ મ્યાનમારે કર્યો છે. મ્યાનમારના જનરલ મિન આંગ હ્યાંઈગે વિદેશી ટેલિવિઝન ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં […]

Congress kicked off their preparations for by-polls

કોંગ્રેસ 8 બેઠકોની પેટાચૂંટણીમાં પ્રજાદ્રોહ-પક્ષપલટુનો બનાવશે મુદ્દો, સિનીયર નેતાઓને સોપી જવાબદારી

July 2, 2020 TV9 Webdesk15 0

ગુજરાતમાં યોજાનાર વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી માટે કોંગ્રેસ તૈયારીઓ આદરી છે. કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામા આપવાના કારણે, ખાલી પડેલી આઠ બેઠક ફરીથી જીતવા માટે કોંગ્રેસ તેના […]

Corona to the employee

દવા બનાવતી સનફાર્મા કંપનીના 14 કર્મચારીને કોરોના, વહીવટીતંત્રે સનફાર્મા કંપની જ બંધ કરાવી

July 2, 2020 TV9 Webdesk15 0

કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા સ્થિત મલ્ટીનેશનલ કંપની સન ફાર્માના 14 કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવતા વહીવટીતંત્રે સનફાર્મા કંપની બંધ કરાવી છે. અનલોકના સમયગાળામાં, કેન્દ્ર શાસિત પ્રદેશ […]

4 arrested for attempting suicide at Udyog Bhavan

ફરિયાદ કરવા છતા ગૌચરમાં થતુ હતુ ગેરકાયદે ખનન, પંચમહાલથી ગાંધીનગર ઉદ્યોગભવન આત્મવિલોપન કરવા આવેલા 4ની અટકાયત

July 2, 2020 TV9 Webdesk15 0

પંચમહાલ જિલ્લામાં ગેરકાયદે ખનન થવાની ફરિયાદ કરી હોવા છતા, તંત્ર દ્વારા કોઈ જ પગલા ના લેવાતા, ગાંધીનગર ઉદ્યોગભવન ખાતે 4 વ્યકિતઓએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. પંચમહાલ […]

Car sales are encouraging

ઓનલોક-1ના સમયગાળામાં દેશમાં 44 અબજથી વધુની વેચાઈ 88 હજારથી વધુ કાર, અર્થતંત્ર ઝડપથી ધબકતુ થવાના અણસાર

July 1, 2020 TV9 Webdesk15 0

અનલોક-1ના સમયગાળામાં વિવિધ કાર ઉત્પાદક કંપનીઓએ કારનું નોંધપાત્ર વેચાણ કર્યું છે. જુન મહિનામાં મારુતિએ 57 હજારથી વધુ, હુન્ડાઈએ 26 હજારથી વધુ તો ટોયોટો 3866 કારનું […]

Rebellion against xi Jinping in the PLA army

ચીનમાં શી જિનપિંગ સામે પૂર્વ સૈનિકો બળવો કરે તેવી સ્થિતિ, ગલવાન ખીણ પ્રદેશમા માર્યા ગયેલા ચીન સૈન્યના મુદ્દે પીએલએ વહેચાયુ બે ભાગમાં

July 1, 2020 TV9 Webdesk15 0

ચીનમાં શી જિનપિંગ સરકાર સામે કોઈપણ ક્ષણે બળવો ફાટી નિકળે તેવી સ્થિતિ સર્જાઈ છે. ચીન સરકારની રીતીનિતીથી કેટલાક નિવૃત અને કાર્યરત સૈન્ય દુઃખી હોવાની વાત […]

How many are in the military unit in India

શુ તમે જાણો છો, પ્લાટુન, કંપની, રેજીમેન્ટ, ડિવીઝનમાં કેટલા સૈન્ય જવાનોની સંખ્યા હોય છે ?

July 1, 2020 TV9 Webdesk15 0

સામાન્ય રીતે એક બીજા સાથેની વાતચીતમાં કે અખબાર-ઈલે. મિડીયાના સમાચારમાં સૈન્યની સંખ્યાને લઈને ઘટક-એકમોને લઈને વપરાતા શબ્દોથી સૌ કોઈ વાકેફ હોય છે. પરંતુ તેમાં કેટલા […]

Bhupendrasinh announcing postponement of exams including GTU

માત્ર 3 કલાકમાં જ ભૂપેન્દ્રસિંહે ફેરવી તોળ્યુ, GTU સહીતની પરીક્ષાઓ મોકુફ, કેબિનેટની બેઠકના નિર્ણયને કેન્દ્રના શિક્ષણ સચિવે રદ કરવા કહ્યુ

July 1, 2020 TV9 Webdesk15 0

ગુજરાતના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે બપોરના 1 વાગ્યાની આસપાસ, જીટીયુની(GTU) પરીક્ષાઓ આવતીકાલથી લેવાની જોરશોરથી જાહેરાત કર્યાના માત્ર ત્રણ જ કલાકમાં ફેરવી તોળતા કહ્યું કે […]

PIL filed in SC for termination of MoUs with Chinese companies

ગુજરાત-મહારાષ્ટ્રે કરેલ ચાઈનીઝ કંપની સાથેના MOU રદ કરવા સુપ્રિમકોર્ટમાં PIL, એમઓયુ વડાપ્રધાનની આત્મનિર્ભર યોજનાની વિરુધ્ધ

July 1, 2020 TV9 Webdesk15 0

ચાઈનીઝ કંપનીઓ સાથેના મેમોરન્ડમ ઓફ એન્ડરસ્ટેન્ડીગ (MOU) રદ કરવા સુપ્રિમકોર્ટમાં પબ્લિક ઈન્ટરેસ્ટ લિટીગેશન (PIL)કરવામાં આવી છે. જમ્મુ કાશ્મિરના સુપ્રિયા પંડીતાએ સુપ્રિમ કોર્ટમાં પીઆઈએલ ફાઈલ કરતા […]

54,000 students showed support to appear in GTU exams

GTUની વિવિધ વિદ્યાશાખાના છેલ્લા વર્ષની પરિક્ષા આવતીકાલથી યોજાશે, બીજી યુનિવર્સિટીઓ પણ છેલ્લા વર્ષની પરિક્ષા યોજશે

July 1, 2020 TV9 Webdesk15 0

કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી (GTU) સહિતની વિવિધ યુનિવર્સિટીઓએ મોકુફ રાખેલી પરિક્ષા યોજાશે જ તેવી જાહેરાત શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહે કરી. કોરોના વાયરસના […]

Skyrocketing vegetable prices pinches common man's pocket

ડીઝલના ભાવવધારાની અસર જોવા મળી શાકભાજીના ભાવ ઉપર, જમાલપુર એપીએમસી 15 જુલાઈ સુધી બંધ કરવાનો નિર્ણય પણ ભાવવધારા માટે જવાબદાર

July 1, 2020 TV9 Webdesk15 0

અમદાવાદના જમાલપુર એપીએમસી ખાતે 15 જુલાઈ સુધી જથ્થાબંધ શાકભાજીની લે વેચ કરવા સામે પ્રતિબંધ લગાવતા, અને ડીઝલના ભાવમાં થયેલા વધારાને કારણે, પરપ્રાંતમાંથી આવતા શાકભાજીના ભાવમાં […]

India airforce planning to buy more Spice 2000 bombs

ચીનને ઠેકાણે પાડવા એરફોર્સ ખરીદશે સ્પાઈસ-2000 પ્રકારના બોંબ, બાલાકોટ એરસ્ટ્રાઈકમાં સ્પાઈસ-2000 બોંબનો ઉપયોગ કરી ફુંકી માર્યા હતા આંતકી કેમ્પ.

June 30, 2020 TV9 Webdesk15 0

ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં આંતકવાદીઓના ટ્રેનિગ કેમ્પ અને લોંચ પેડને ફુંકી મારવા માટે ઉપયોગમાં લીધેલા સ્પાઈસ-2000 પ્રકારના બોંબ ખરીદશે. ચીન સાથે ચાલી રહેલા સીમા વિવાદ […]

Nepal will set up 89 new checkposts on the Indian border

નેપાળના નખરા શરૂ, ભારતીય સરહદે નવી 89 ચોકી બનાવી, 10 હજાર સૈન્ય જવાનો તહેનાત કરશે

June 30, 2020 TV9 Webdesk15 0

ચીનના રવાડે ચડેલા નેપાળ હવે નાપાક હરકતો પર ઉતરી આવ્યુ છે. પહેલા ભારતના ત્રણ વિસ્તારોને પોતાના નકશામાં સમાવ્યા બાદ હવે નેપાળ ભારતીય સરહદે નવી 89 […]

Chinese apps banned in India

ચાઈનીઝ એપ પરના પ્રતિબંધથી ભડક્યુ ચીન, ચાઈનીઝ કંપનીઓને રક્ષણ આપવા ચીનના હવાતીયા

June 30, 2020 TV9 Webdesk15 0

લદાખના મુદ્દે રાજદ્વારી અને સૈન્ય મોરચે ચીનને લડત આપી રહેલા ભારતે, હવે ચીનની આર્થિક તાકાતને તોડવાનો નિર્ધાર કર્યો હોય તેમ લાગે છે. ભારતે આ લડાઈની […]

Notification for bypolls in Gujarat likely to be issued by the end of July

વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકોની પેટાચૂંટણીનું જાહેરનામુ જુલાઈના અંત સુધીમાં બહાર પડાશે, કોરોનાને લઈને મતદાન મથકોની સંખ્યા બમણી કરાશે.

June 30, 2020 TV9 Webdesk15 0

રાજ્યસભાની ચૂંટણી પૂર્વે આઠ ધારાસભ્યોએ આપેલા રાજીનામાને કારણે ખાલી પડેલી બેઠકની પેટાચૂંટણી માટેનુ જાહેરનામુ જુલાઈના અંત સુધીમાં બહાર પડશે. કેન્દ્રીય ચૂંટણી પંચ, ગુજરાતના મુખ્ય સચિવ […]

Parents' Association stages protest, demand to waive off fees of one term

લોકડાઉનમાં સ્કુલોને વિજળી, મેઈન્ટેનન્સ, ટ્રાન્સપોર્ટ ખર્ચમાં થયેલી બચત ફિમાં મજરે આપો, ફિ માફીની રજૂઆત કરનારા વાલીઓની પોલીસે કરી અટકાયત

June 30, 2020 TV9 Webdesk15 0

કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવા અમલમાં મૂકેલા લોકડાઉનના સમયગાળામાં, સ્કુલોને ઈલેક્ટ્રીક બીલ, ટ્રાન્સપોર્ટ અને મેઈન્ટેનન્સ ખર્ચમાં બચત થઈ છે, આ બચત ફિમાં મજરે આપવાની માંગ […]

Meeting between India-China military delegation tomorrow

સરહદની સમસ્યા ઉકેલવા ભારત-ચીનના સૈન્ય પ્રતિનિધિમંડળ વચ્ચે આવતીકાલ 30મી જૂને યોજાશે બેઠક

June 29, 2020 TV9 Webdesk15 0

પૂર્વ લદાખમાં સરહદ વિવાદનો અંત લાવવા ચીન ભારત સાથે આવતીકાલે લેહના ચુશુલમાં બન્ને દેશના સૈન્ય પ્રતિનિધિમંડળો વચ્ચે મંત્રણા બેઠક યોજાશે. ગલવાન ખીણ પ્રદેશમાં બનેલી ઘટના […]

maharashtra lockdown extended till 31st july 2020

મહારાષ્ટ્રમાં 31 જુલાઈ સુધી લંબાવાયુ લોકડાઉન, મુંબઈમા માસ્ક નહી પહેરનારે ભરવો પડશે 1000નો દંડ

June 29, 2020 TV9 Webdesk15 0

મહારાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે લોકડાઉન આગામી 31 જુલાઈ સુધી લંબાવવાનો નિર્ણય મહારાષ્ટ્ર સરકારે કર્યો છે. લોકડાઉન દરમિયાન જીવન જરૂરી ચીજવસ્તુની દુકાનો જે પ્રમાણે હાલમાં […]

France will hand over the Rafael fighter jet to India

દગાબાજ ચીનના દાંત ખાટા કરવા રાફેલથી સજ્જ થશે વાયુસેના, ચીન સાથે સીમા વિવાદને લઈને જુલાઈમાં ભારતને છ રાફેલ વિમાન સોપશે ફ્રાંસ

June 29, 2020 TV9 Webdesk15 0

ભારત અને ચીન વચ્ચે સરહદ મુદ્દે પ્રવર્તતા તણાવને ધ્યાનમાં લઈને ફ્રાંસ ગણતરીના દિવસોમાં જ અત્યાધુનિક લડાકુ વિમાન રાફેલ ભારતને સોપશે. મિડીયા રિપોર્ટ અનુસાર, જુલાઈ મહિનામાં […]

Spiritual leaders reached Gandhinagar, to meet CM Rupani

મોરારીબાપુને મારવા દોડેલા પબુભા સામે પગલા ભરો, ગુજરાતના સાધુ સંતોની મુખ્યપ્રધાનને રજૂઆત

June 29, 2020 TV9 Webdesk15 0

જાણીતા કથાકાર મોરારીબાપુ ઉપર દ્વારકામાં હિચકારો હુમલાનો પ્રયાસ કરનાર ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક સામે યોગ્ય શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માંગ સાથે રાજ્યભરના વિવિધ સાધુ સંત […]

Cji On Bike

સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ એસ એ બોબડેએ હાર્લી ડેવિડસન ઉપર કરી સવારી

June 29, 2020 TV9 Webdesk15 0

સામાન્ય રીતે ચીફ જસ્ટીસના પરીવેશમાં જ જોવા મળતા સુપ્રિમકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ એસ એ બોબડે, ટી શર્ટમાં હાર્લી ડેવિડસન બાઈક ઉપર બેઠેલા જોવા મળ્યા. મુખ્ય ન્યાયમૂર્તિ […]

Gilani resigns from Hurriyat Conference

કાશ્મિરમાં પાકિસ્તાન તરફી સૂત્રો બોલાવનારા કટ્ટરવાદી સૈયદ અલી શાહ ગીલાનીએ હુરીયત કોન્ફરન્સમાથી આપ્યુ રાજીનામુ

June 29, 2020 TV9 Webdesk15 0

કાશ્મિરમાં રહીને પાકિસ્તાન તરફી વલણ દાખવનારા અને કાશ્મિરના યુવાનોમાં અવારનવાર પાકિસ્તાનનો જયજયકાર કરાવનારા કટ્ટરવાદી નેતા સૈયદ અલી શાહ ગીલાનીએ ઓલ પાર્ટી હુરીયત કોન્ફરન્સમાંથી રાજીનામુ આપી […]

3 drowned in Narmada river

નારેશ્વરમાં નર્મદા નદીમાં ન્હાવા પડેલા ભરૂચના 3 યુવાનો ડૂબ્યા

June 28, 2020 TV9 Webdesk15 0

વડોદરા જિલ્લાના કરજણ નજીક નારેશ્વરથી પસાર થતી નર્મદા નદીમાં ડુબી જવાથી ત્રણ જણાના મોત નિપજ્યા છે. ભરૂચના લિંકરોડ પર રહેતો પરિવાર આજે રવિવારને રજાનો દિવસ […]

Internal dissatisfaction in Nepal

ચીનના કહેવાથી ભારત વિરુધ્ધ પગલા ભરનાર નેપાળના વડાપ્રધાનની ખુરશી ખતરામાં, ભારત પર આક્ષેપ કરતા કહ્યુ મને ઉથલાવવા ઘડાયુ છે ષંડયંત્ર

June 28, 2020 TV9 Webdesk15 0

ચીનની ચડમણીથી ભારત વિરુધ્ધ ના કરવા જેવી અનેક પ્રવૃતિઓ કર્યા બાદ, હવે નેપાળ સરકાર સામે નેપાળમાં જ બળવો ફાટી નિકળે તેવી સ્થિતિ સર્જાઈ છે. વડાપ્રધાન […]

Action Against Protesters

ટ્ર્મ્પે અપનાવ્યો યોગી આદીત્યનાથનો રસ્તો, સરકારી મિલ્કતોને નુકસાન કરનારા તોફાનીઓના ફોટા ટવીટ કરીને પકડાવવા કરી અપીલ

June 28, 2020 TV9 Webdesk15 0

અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્ર્મ્પે, સરકારી માલ મિલ્કતને નુકસાન કરનારાઓને પકડવા માટે, ઉતર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદીત્યનાથની માફક જ તરકીબ અપનાવી છે. અમેરીકામાં અશ્વેત જ્યોર્જનુ પોલીસના […]

Vande Bharat Mission phase 4: Air India to operate 170 flights

વંદે ભારત મિશનનો ચોથો તબક્કો 3 જુલાઈથી, જાણો વિશ્વના કયા 17 દેશમાં ફસાયેલા ભારતીયોને લવાશે સ્વદેશ પરત

June 28, 2020 TV9 Webdesk15 0

કોરોનાને કારણે વિદેશમાં ફસાઈ ગયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે શરુ કરાયેલ વંદે ભારત મિશનનો ચોથો તબક્કો આગામી 3 જુલાઈથી 15 જુલાઈ સુધી યોજાશે. વંદે […]

China failing to silence upset familes of soldiers killed in Galwan face-off

ચીનના સૈન્ય પરિવારજનોમાં જિનપિંગ સામે ભભૂકતો રોષ, સોશ્યલ મિડીયા ગુસ્સા સાથે પુછાયા પ્રશ્નો, ભારતીય સૈન્યના હાથ માર્યા ગયેલા સૈન્ય જવાનોની સંખ્યા અને ઓળખ કેમ છુપાવો છો ?

June 28, 2020 TV9 Webdesk15 0

ગલવાન ખીણપ્રદેશમાં ભારતીય સૈન્ય અને ચીનના પિપલ્સ લિબરેશન આર્મીના જવાનો વચ્ચે થયેલી હિંસક ઘટના બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સામે ચીનમાં જ નારાજગી અને રોષ […]

Protests in villages against inclusion in corporation limits

ગામડાને ગામડુ રહેવા દો શહેર ના બનાવો, વેમાલીના રહીશોએ ઢોલ, થાળી વગાડીને મનપામાં જોડાવવા સામે કર્યો વિરોધ

June 28, 2020 TV9 Webdesk15 0

તાજેતરમાં ગુજરાતના શહેરી વિકાસ વિભાગે રાજ્યની છ મહાનગરપાલિકામાં આજુબાજુની ગ્રામ પંચાયતો કે નગરપાલિકાને ભેળવવાનો આખરી આદેશ કર્યો. સરકારના આ આદેશ મંજૂર ના હોય તેવા ગામ […]

Traders to stage protest as only 53 shops are given permission to operate at Jamalpur

તો અમદાવાદમાં શાકભાજીની સર્જાશે અછત, મોંઘાભાવે વેચાશે શાકભાજી

June 28, 2020 TV9 Webdesk15 0

કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે સરકારે જાહેર કરેલ વિવિધ જોગવાઈ, નિતી અને નિયમોની આટીઘુંટીમાં અમદાવાદના જમાલપુરનું શાકમાર્કેટ પણ અટવાયુ છે. શહેર પોલીસ કમિશનરે જમાલપુર […]

National leader corona positive

કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીને કોરોના

June 26, 2020 TV9 Webdesk15 0

કોગ્રેસના રાષ્ટ્રીય પ્રવકત્તા અને સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ વકિલ અભિષેક મનુ સિંધવીનો કોરોનાનો ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. જો કે અભિષેક મનુ સિંધવીની ઓફિસના કર્મચારીઓનો કોરોના ટેસ્ટ […]

If there is a world war, which country will be with whom?

વિશ્વના અનેક દેશ ભારતની પડખે આવીને ચીનને ખોખરુ કરવા તૈયાર

June 26, 2020 TV9 Webdesk15 0

ભારતની અનેક પ્રકારની સમજાવટ છતા ચીન તેની ચાલબાજી નથી છોડતુ. સૈન્ય સાથે યુધ્ધના મેદાનમાં ઉતરવા ભારત નથી ઈચ્છતુ. પરંતુ ભારતની આ લાગણીને દગાખોર ચીન નબળાઈ […]

Eight MLAs who resigned from the Congress will join the BJP

કોંગ્રેસને રામરામ કરનારા આઠ ઘારાસભ્યો જોડાશે ભાજપમાં, કોને લાગશે પેટાચૂંટણીની લોટરી ?

June 26, 2020 TV9 Webdesk15 0

રાજ્યસભાની ચૂંટણી પૂર્વે ધારાસભ્યપદેથી રાજીનામા આપનારા કોંગ્રેસના આઠ ધારાસભ્યો આવતીકાલે ભાજપનો ભગવો પહેરશે. લોકસભાની ચાર પૈકી ત્રણ બેઠકો જીતવા માટે, ભાજપે છેલ્લા કેટલાક સમયથી સતત […]

Nepal seals India's border

ચીનની ચડમણીથી દુશ્મન જેવો વ્યવહાર કરતુ નેપાળ, ગ્રામ્ય સરહદોએ બિછાવી કાંટાળી તારની વાડ, ખેતરોમાં રાતોરાત બનાવી અસ્થાયી સૈન્ય ચોકી

June 26, 2020 TV9 Webdesk15 0

ચીનની ચડમણીએ ચડેલા નેપાળે અત્યાર સુધીમાં ક્યારેય ના કરી હોય તે પ્રકારની કામગીરી ભારતીય સરહદે કરી છે.  છેલ્લા ધણા સમયથી દગાખોર ચીનના કહ્યાંમાં આવીને નેપાળ,  […]

Gujarat Congress pays tribute to the martyrs of Galwan

ગુજરાત કોંગ્રેસની 20 શહીદ જવાનોને અંજલી, શ્રધ્ધાંજલિ અર્પી અમિત ચાવડા-પરેશ ધાનાણીએ શુ કહ્યુ નરેન્દ્ર મોદીને ?

June 26, 2020 TV9 Webdesk15 0

લદાખની ગલવાન ખીણ પ્રદેશમાં ચીનના પીપલ્સ લિબરેશન આર્મીના (PLA) જવાનો સાથેની હિસંક અથડામણમાં પીએલએના 43 જવાનોને મારીને શહીદ થયેલા 20 ભારતીય જવાનોને ગુજરાત કોંગ્રેસે આજે […]

textile traders face hardships in paying shop rent

લોકડાઉનની અસર વર્તાઈ સુરતના વેપાર ઉદ્યોગ ધંધા રોજગાર ઉપર, કેવી રીતે ચૂકવવા રોજબરોજના ખર્ચાની વેપારી-દુકાનદારોને ચિંતા

June 26, 2020 TV9 Webdesk15 0

કોરાનાના સંક્રમણને ફેલાતો અટકાવવા લગાવેલા લોકડાઉનની અસર હવે ધીમે ધીમે ધંધા, રોજગાર, વ્યાપાર ઉપર જોવા મળી રહી છે. વાત છે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા […]

The word Fair will be removed from Fair and Lovely

ફેયર એન્ડ લવલીનું નામ બદલવા કંપનીએ કરી જાહેરાત, કાળામાથી ગોરા થવાનો દાવો રંગભેદને ઉત્તેજન આપતા હોવાના મુદ્દે પડી હતી પસ્તાળ

June 25, 2020 TV9 Webdesk15 0

વિવાદાસ્પદ ફેસ ક્રીમ ફેયર એન્ડ લવલીમાંથી ફેયર શબ્દ દુર કરવાની જાહેરાત હિન્દુસ્તાન યુનીલીવરે કરી છે. અમેરીકામાં અશ્વેત યુવાનનું પોલીસના હાથે મોત થયા બાદ, વિશ્વના અનેક […]

The price of groundnut oil has skyrocketed

ગુજરાતમાં ભડકે બળ્યા સીગતેલના ભાવ, બે વર્ષમાં ડબ્બે 850નો થયો વધારો

June 25, 2020 TV9 Webdesk15 0

ગુજરાતમાં સીગતેલના ભાવ ભડકે બળી રહ્યાં છે. છેલ્લા બે વર્ષમાં સીગતેલના ભાવમાં, રૂપિયા 850નો ભાવવધારો થયો છે. સીગતેલના ભાવ વધારાનો લાભ મગફળી પકવતા ખેડૂતોને પણ […]

Following rise in coronavirus cases, Surat Authority swings into action

હવે સુરત બન્યુ કોરોનાનુ હોટસ્પોટ. રોજબરોજ વધતા જતા કોરોનાના કેસથી તંત્ર ચિતીત. કોરોનાના કેસ ઘટાડવા અમદાવાદ પેટર્નનો કરાશે અમલ

June 25, 2020 TV9 Webdesk15 0

ગુજરાતમાં સુરત શહેર હવે કોરોનાનું હોટસ્પોટ બન્યુ છે. સુરતના વિવિધ વિસ્તારોમાંથી ચિતાજનક રીતે કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે. રોજબરોજ કોરોનાના વધી રહેલા કેસ અંગે […]

Hike In Petrol , Diesel Price What Transport association members have to say

લોકડાઉન બાદ ઈંધણના ભાવ વધારાએ સર્જી મુશ્કેલી. રોજબરોજ વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની વ્યાપાર, ધંધા, રોજગાર ઉપર અસર

June 25, 2020 TV9 Webdesk15 0

લોકડાઉનને પગલે ખાલી થઈ ગયેલી સરકારી તીજોરી ભરવા માટે ગુજરાત સરકારે પેટ્રોલ અને ડીઝલ ઉપર 2 રૂપિયાનો ભાવ વધારા કર્યો છે. તો  કેન્દ્ર સરકાર દ્વારા […]

Gujarat slashes Private lab's Covid 19 test price

ચોમેર થતી ટીકા બાદ સરકાર જાગી, રહી રહીને ખાનગી લેબોરેટરીમાં કરાવાતા કોરોના ટેસ્ટના દર ઘટાડ્યા

June 25, 2020 TV9 Webdesk15 0

ગુજરાતમાં કોર્ટના દ્વાર ખખડાવીને કોરોનાના ટેસ્ટ ખાનગી હોસ્ટિપલમાં કરાવવા માટે તબીબી આલમે મંજૂરી મેળવ્યા બાદ, ગુજરાત સરકારે આવા ટેસ્ટ માટે નક્કી કરેલા દર  અન્ય રાજ્યોની […]

SETELITE IMAGE

સેટેલાઈટ તસ્વીરોએ ખોલ્યો દગાબાજ ચીનનો દગો, ગલવાન ખીણમાં બનાવ્યા બંકર અને દિવાલ, જુઓ LACની લેટેસ્ટ તસ્વીરો અને વિડીયો

June 24, 2020 TV9 Webdesk15 0

ગલવાન ખીણ પ્રદેશમાં ભારત અને ચીનના સૈન્ય વચ્ચે 15 જૂને થયેલી હિંસક અથડામણ બાદ લેટેસ્ટ સેટલાઈટ તસ્વીરો જાહેર થઈ છે. જેમાં દગાબાજ ચીન વાસ્તવિક નિયત્રણ […]

pradip shih's reply to the allegation of the mahant and trustee of Jagannath temple

રથયાત્રા ના નિકળતા મહંત અને ટ્ર્સ્ટીના નિવેદન બાદ સરકારને કરવો પડ્યો ખુલાસો, ગૃહપ્રધાને કહ્યું મંદિરના મહંત જેટલુ જ દુઃખ મને પણ થયુ

June 24, 2020 TV9 Webdesk15 0

અમદાવાદના રાજમાર્ગ પર હાઈકોર્ટના ચુકાદાને કારણે રથયાત્રા ના નિકળી તે માટે જગન્નાથ મંદિરના મહંત અને ટ્ર્સ્ટીએ આપેલા નિવેદન બાદ, ગુજરાતના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાને ખુલાસો કરવો […]