During the monsoon season, there are frequent cases of snake bites,

ચોમાસાની ઋતુમાં અવારનવાર સાપ નીકળવાના કિસ્સાઓ સામે આવે છે, આવી જ ઘટના બની ઇસનપુર વિસ્તારમાં

July 14, 2020 Hardik Bhatt 0

ઇસનપુર વિસ્તારમાં બગીચાની અંદર બિનજેરી સાપ નીકળતા લોકો ગભરાઇ ગયા હતા. તેની જાણ તાત્કાલિક એનિમલ લાઈફમાં કરવામાં આવી હતી. મંત્રી વિજય ડાભી સ્થળ ઉપર પહોંચી […]

During Corona's time, the Gandhinagar Koba Sarpanch distributed the educational kit to the children

કોરોનાની મહામારી વચ્ચે બાળકોના શિક્ષણ માટે કોબા ગામના સરપંચની અનોખી પહેલ

July 9, 2020 Hardik Bhatt 0

હાર્દિક ભટ્ટ | અમદાવાદ,  હાલમાં કોરોનાની વિશ્વભરમાં ફેલાયેલા મહામારીના કારણે ભારતમાં પણ કોરોનાની સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. આ મહામારીથી શિક્ષણ જગતમાં […]

8 fit long Python rescued from Sanand mankol village

સાણંદના માણકોલ ગામ પાસેથી 8 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

June 9, 2020 Hardik Bhatt 0

ચોમાસું શરૂ થયા સાથે મહાકાય અજગર જોવા મળ્યો હતો. સાણંદ નળ સરોવર રોડ પર માણકોલ ગામ પાસેથી રણજીત સોલંકીએ રેસ્ક્યુ ટીમને ફોન કર્યો હતો.  એક […]

Koba's people decided to buy vegetables from their own village farmers

ગાંધીનગર: કોબા ગામના લોકો શાકભાજીના વેચાણને લઈને બન્યાં આત્મનિર્ભર, જાણો વિગત

May 19, 2020 Hardik Bhatt 0

હાર્દિક ભટ્ટ | અમદાવાદ,  ગાંધીનગર પાસે આવેલા કોબા ગામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર બનવાના સૂચનને અનુસરવામાં આવ્યું છે.  માત્ર 3 હજારની વસ્તીવાળા કોબા ગામ […]

Ahmedabad na aa 2 vyaktitav e asagvadta na aavrodho same bimar nagriko ne mushkeli mathi ugarvanu kam karyu

અમદાવાદના આ બે વ્યક્તિત્વએ અસગવડતાના અવરોધો સામે બીમાર નાગરિકોને મુશ્કેલીમાંથી ઉગારવાનું કામ કર્યું

May 16, 2020 Hardik Bhatt 0

દેશભરમાં લોકડાઉન દરમ્યાન ઘણા નાગરિકોએ પોતાના સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનો સામનો અવાક પણે કર્યો હશે. પરંતુ જન કલ્યાણ માટે મક્કમતા ધરાવતા બે જાગૃત વ્યક્તિત્વએ ઘણા દર્દીઓ […]

Corona no felavo aatkavava mate Gandhinagar pase na aa game kari anokhi pehal vancho vigat

કોરોનાનો ફેલાવો અટકાવવા માટે ગાંધીનગર પાસેના આ ગામે કરી અનોખી પહેલ, વાંચો વિગત

April 19, 2020 Hardik Bhatt 0

ગાંધીનગર પાસેના કોબા ગામે અનોખી પહેલ કરી છે. પ્રવેશ કરતા દરેક લોકોએ સેનિટાઈઝર મશીનમાંથી પસાર થવું પડે છે.સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. સમગ્ર […]

જાણો કોરોનાની મહામારીમાં ગુજરાતના વિવિધ સંગઠનોએ કઈ રીતે અને કેટલી કરી મદદ?

April 1, 2020 Hardik Bhatt 0

હાર્દિક ભટ્ટ | અમદાવાદ,   “આપણી ફેક્ટરીમાં ભલે આગ લાગી હોય પણ અત્યારે લોકોના પેટની અને દુખની આગને ઠારો” આ શબ્દો આણંદમાં પેકેજીંગ કંપની ધરાવતા સત્યેન્દ્ર […]

કોરોના વાઈરસ : કોબા ગામના સરપંચે જે કામ કર્યું તેનાથી બધાએ પ્રેરણા લેવી જોઈએ!

March 29, 2020 Hardik Bhatt 0

હાર્દિક ભટ્ટ | અમદાવાદ,  કોરોનાનો સમગ્ર વિશ્વભરમાં હાહાકાર છે,ત્યારે કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટેના જરૂરી સાધનસામગ્રી એવા માસ્ક કે જે પાયાની જરૂરિયાત છે. પરંતુ અચાનક […]

અમદાવાદમાં 3 દિવસનો ‘સ્ટુડન્ટ આર્ટ શો’ યોજાયો, 35 વિદ્યાર્થીઓના 100 આર્ટવર્કનું થયું પ્રદર્શન

October 16, 2019 Hardik Bhatt 0

અમદાવાદમાં પેઇન્ટિંગ્સ, કોલાજ, કેલિગ્રાફી, ક્લે વર્ક્સ વગેરે સહિતના આર્ટવર્કનું એક ખાસ પ્રદર્શન યોજાયું હતું. 12થી 14 ઓક્ટોબર દરમિયાન સ્ટુડન્ટ આર્ટ શોમાં 35 વિદ્યાર્થીઓના લગભગ 100 આર્ટવર્કને દર્શાવવામાં […]

સ્ટેમ્પ પેપર પર પ્રતિબંધ અને ઈ-સ્ટેમ્પના નવા કાયદા વિરુદ્ધ હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી સહિત પાંચ પિટિશન

September 27, 2019 Hardik Bhatt 0

નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર્સ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી ઈ-સ્ટેમ્પના નવા નિયમને લગતાં કાયદા સામે હાઇકોર્ટમાં એક જાહેરહિતની અરજી સહિત જુદી જુદી પાંચ પિટિશન કરવામાં આવી […]

ટુર કંપનીમાં જાણીતું નામ THOMAS COOK ભારતમાં પોતાના સેન્ટર બંધ કરશે વાત પર થયો ખુલાસો

September 24, 2019 Hardik Bhatt 0

ટુર કંપની થોમસ કુક બંધ થતી હોવાની વાત છે. ત્યારે ભારતમાં આ કંપનીને કશો જ વાંધો નથી. તેવી સ્પષ્ટતા કંપનીના કન્ટ્રી હેડે ટીવીનાઈન સાથેની એક્સક્લુઝીવ […]

દેશભરમાં સતત 7 દિવસ બેંક બંધ રહેશે, સોશિયલ મીડિયામાં વાઈરલ આ મેસેજ સાચો છે કે, ખોટો?

September 23, 2019 Hardik Bhatt 0

સોશિયલ મીડિયામાં એક મેસેજ હમણા ખૂબ વાઈરલ થયો છે કે, 26, 27 સપ્ટેમ્બર બેંકોના અધિકારીની હડતાળ છે. જે બાદ શની-રવિની રજાઓ છે. હકિકતે અર્ધવાર્ષિક દિવસની […]

VIDEO: વાત વાતમાં જ અમિત શાહે જણાવી દીધું કે તેઓ ક્યારે રાજનીતિમાંથી સંન્યાસ લેશે!

April 17, 2019 Hardik Bhatt 0

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે 14મી એપ્રિલના રોજ પેથાપુર નજીકના રાંધેજા ખાતે એક સભા કરી હતી. તેમાં વાત વાતમાં જ જણાવી દીધું હતું કે તેઓ […]

રબારી અને માલધારી સમાજે ખોલ્યો સરકાર સામે મોરચો, ચૂંટણીમાં સમાજના ઉમેદવાર નહીં તો વોટ નહીં!

April 15, 2019 Hardik Bhatt 0

અમદાવાદના અડાલજ પાસે આજે વિહોતર ગૃપ ઓફ ગુજરાતની એક મિટિંગ યોજાઈ હતી.  જેમાં રબારી અને માલધારી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.  આ મિટિંગમાં કેટલીક માંગણીઓ […]

કેન્સર પીડિતોની સેવા કરવા આ ઉદ્યોગપતિ દર મહિને કેન્સર હોસ્પિટલ ખાતે પહોંચી જાય છે, દર્દી અને તેમના પરીવાર સાથે ભજન-કિર્તન પણ કરે છે

April 7, 2019 Hardik Bhatt 0

અમદાવાદના નવનીતભાઈ મંગલભાઈ ઠક્કર કે જેઓ છેલ્લા આશરે 15 વર્ષથી અમદાવાદની અસારવા સિવિલ હોસ્પીટલમાં આવેલી કેન્સર હોસ્પીટલમાં દર્દીઓ માટે ભજન કિર્તન અને સેવાના કાર્યક્રમો કરે […]

આ ગુજરાતીના ફેમેલી બિઝનેસના કી થિસીસ હાવર્ડ યુનિવર્સિટીમાં પણ ભણાવવામાં આવે છે, મોટા ર્કોપોરેટસ ફેમેલી બિઝનેસ વધારવા માટે લે છે તેમની સલાહ

April 3, 2019 Hardik Bhatt 0

તાજેતરમાં નાગપુરમાં એક ખાસ સેમિનાર યોજાયો હતો. જેમાં ફેમેલી બિઝનેસને કઈ રીતે બચાવી શકાય અને નવી જનરેશન કઈ રીતે તેમા વગર વિખવાદે રહીને બિઝનેસને વધારે […]

‘અજબ પ્રેમકી ગજબ કહાની’ પતિએ પત્નીને મેળવવા લીધો કોર્ટનો સહારો, પિતા પાસેથી હક મેળવી ફરી વખત જીત્યો પ્રેમિકાને

April 1, 2019 Hardik Bhatt 0

ગુજરાત હાઈકોર્ટે પ્રેમલગ્ન બાબતે એક મહત્વનો ચૂકાદો આપ્યો છે. પ્રેમ લગ્ન બાદ પુત્રીને બંધક બનાવવાના કેસમાં હાઇકોર્ટે યુવતીને તેના પતિ સાથે મોકલવા આદેશ કર્યો છે. […]

‘વાહ.. આને કહેવાય સેવા’ અમદાવાદનું આ સેવા કેન્દ્ર વિમાનમાં 108 વૃધ્ધોને કરાવશે હરીદ્વારની યાત્રા

April 1, 2019 Hardik Bhatt 0

સેવા કરનારાઓ તો ઘણા વિરલાઓ હોય છે. ત્યારે અમદાવાદના ઢાળની પોળમાં ચાલતા ગીરીરાજ સેવા કેન્દ્રએ અનોખી સેવાની મિસાલ પુરી પાડી છે. ગીરીરાજ સેવા કેન્દ્ર છેલ્લા […]

ગુજરાતની કંપનીએ 13 જેટલાં શહીદોના પરિવારજનોના હસ્તે શૉ-રુમનું ઉદ્ઘાટન કરાવ્યું, કહ્યું ‘શહીદોના પરીવારજનોને નોકરીમાં પણ પ્રાથમિકતા આપીશું’

March 18, 2019 Hardik Bhatt 0

વોટર પંપ અને પાઈપ બનાવતી ગુજરાતની એક કંપની (ફાલ્કન પંપ)એ આજે એક અનોખુ ઉદાહરણ પુરુ પાડ્યું છે. મોટા ભાગના લોકો જ્યારે કોઈપણ ઉદ્ઘાટન માટે નેતાઓને […]

મલ્ટીનેશનલ અને મોટી કંપનીઓ સામે FMCGના નાના વેપારીઓએ મોરચો ખોલ્યો, પ્રોડક્ટસ્ નહીં વેચવાની આપી ચિમકી

March 17, 2019 Hardik Bhatt 0

જો મલ્ટીનેશનલ કંપનીઓ તેમજ અન્ય કંપનીઓ જે ડિસ્કાઉન્ટસ કે જે ભાવે માલ વેચવા માટે મોલ અને ઓનલાઈન સ્ટોર્સને આપે છે તે જ ભાવે જો નાના […]

અમદાવાદ YMCA ક્લબ ખાતે જોન જીવર્ગીસના પુસ્તક ‘પુરૂષાર્થની પરિક્રમા’નું કરાયું વિમોચન

March 14, 2019 Hardik Bhatt 0

જોન જીવર્ગીસનું પુસ્તક ‘પુરૂષાર્થની પરિક્રમા’નું વિમોચન તાજેતરમાં અમદાવાદના YMCA ક્લબ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા અભિનંદન પાઠવ્યા હતાં. […]

ના હોય ! અમદાવાદમાં યોજાનારા અશ્વ-શોમાં ઘોડાનું પણ આધારકાર્ડ બનશે, ‘અશ્વ-આધાર’માં ઘોડાની વિગતો લીંક કરાશે

March 8, 2019 Hardik Bhatt 0

અમદાવાદથી આજથી અશ્વ શોનો 2019નો પ્રારંભ થઈ રહ્યો છે.  તેમાં અશ્વો આવી રહ્યાં છે તેની ઓળખ માટે હવે આધારકાર્ડ બનાવવામાં આવશે અને તે અશ્વની વિગતો […]

મોરબીના યુવાનો દિલ્હીની ફલાઈટ ચુકી ગયા અને પછી તેમને જે કામ કર્યું તેના લીધે એક ગુજરાતી તરીકે તમને ગર્વ થશે

March 7, 2019 Hardik Bhatt 0

જીવનમાં કેટલાક અકસ્માત પણ સુખદ હોય છે. ધારેલી વસ્તુ ના થાય તો તે પણ સારા માટે થતી હોય છે તેવું આપણને ઘણા લોકો કહેતા હોય […]

અમદાવાદ શહેરના પ્રવેશદ્વાર ગણાતાં ઈસ્કોન ચાર રસ્તાં પર ગટર ઉભરાતા લોકો પરેશાન

March 5, 2019 Hardik Bhatt 0

અમદાવાદના ઈસ્કોન ચાર રસ્તાં પર ડ્રેનેજ લાઈનથી નીકળતા ગંદા પાણીના લીધે લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.  ઈસ્કોનને અમદાવાદ શહેરનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે ત્યાં જ […]

અમદાવાદના નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ બાંગ્લાદેશ અને મ્યાનમારની પોલીસને આપી તાલીમ

March 3, 2019 Hardik Bhatt 0

બાંગ્લાદેશ અને મ્યાનમાર ના પોલીસ ની અમદાવાદમાં તાલીમ યોજાઈ હતી. જેમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો એ કઈ પરોક્ષ રીતે આતંકવાદ સામે લડી શકાય તેના વિશે સમજણ […]

Global Gurus Incorporation UK-2019 ના સર્વેમાં આ ગુજરાતી પહોંચ્યા ટોપ-30 માં, જાણો કોણ છે આ અમદાવાદી ?

February 12, 2019 Hardik Bhatt 0

ગુજરાતીઓને વધુ એક સિધ્ધિ મળી રહી છે. તાજેતરમાં Global gurus incorporation UK એ વર્ષ 2019 માટે સરવે કર્યો હતો. જેમાં અલગ અલગ સેક્ટર ના માંધાતાઓ […]

એચ કે આટર્સ કોલેજના આચાર્યના રાજીનામા મુદ્દે જિગ્નેશ મેવાણીએ શું કહ્યું, જુઓ વીડિયો

February 11, 2019 Hardik Bhatt 0

અમદાવાદની એચ.કે.આર્ટસ કોલેજના કાર્યક્રમમાં જીજ્ઞેશ મેવાણીની હાજરી બાબતે હોલની પરવાનગી ન આપતા કોલેજના આચાર્ય હેંમતભાઈ શાહે રાજીનામું ધરી દીધું હતું. આ બાબતને લઈને જીજ્ઞેશ મેવાણીએ […]

HSRP નંબર પ્લેટ લગાવવા માટે અમદાવાદ RTOમાં નહીં જવું પડે પણ RTOની ટીમ ઘરે આવશે, જાણો કેવી રીતે?

February 11, 2019 Hardik Bhatt 0

હવેથી નવા વાહનોમાં એચએસઆરપી  નંબર પ્લેટ ફરજીયાત થઈ ગઈ છે, પણ, જુના વાહનોમાં પણ વાહનધારકે જૂની નંબર પ્લેટ બદલીને નવી HSRP નંબર પ્લેટ લગાવી પડશે. […]

રાજ્યમાં ચાલુ વર્ષના માર્ચ મહિના સુધીમાં ઓનલાઇન પ્રિમિયમની સેવા શરૂ કરી દેવાની જાહેરાત

February 5, 2019 Hardik Bhatt 0

રાજ્યમાં ચાલુ વર્ષના માર્ચ મહિના સુધીમાં ઓનલાઇન પ્રિમિયમની સેવા શરૂ કરી દેવાની જાહેરાત ગીહાડ-ક્રેઇડાના એક સંયુક્ત કાર્યક્રમમાં રાજ્યસરકાર દ્વારા કરવામાં આવ હતી. હાલ રાજ્યમાં ઓનલાઇન […]

અમદાવાદમાં બિલ્ડરે લોકોની સાથે છેતરપીંડિ કરી તો કન્સલટન્ટની ઓફિસમાં હોબાળો

February 5, 2019 Hardik Bhatt 0

અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી બિલ્ડર કન્સલટન્ટની ઓફિસમાં આજે એક ટોળાએ હોબાળો કર્યો હતો.. એ જીતેન્દ્ર કંપનીના માલિક જીતેન્દ્ર મહેતા વિરૂદ્ધ લોકોના ટોળા પહોંચી ગયા હતા.. […]

પૈસાની ગેરકાયદે હેરાફેરી કરતા કાયદા હેઠળ સજા થઈ હોય તેવો ગુજરાતનો પ્રથમ કિસ્સો

January 30, 2019 Hardik Bhatt 0

PMLA (Prevention of Money Laundering Act) એક્ટ હેઠળ સજા થઇ હોય તેવો ગુજરાતનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. ડ્રગ્સના પૈસા હવાલાથી મંગાવી મિલકતો ખરીદનાર કંપની […]

Now, FICCI will help MSMEs to grow -

હવે, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને મળશે પ્રોત્સાહન, FICCI સહિતની એજન્સીઓ કરશે મદદ

January 24, 2019 Hardik Bhatt 0

લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગકારો માટે હવે સારા સમાચાર છે કારણ કે વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ફિક્કી નામના સંગઠને લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગકારોને મદદ કરવા […]