
VIDEO: વિધાનસભા સત્રના પ્રથમ દિવસે કૉંગ્રેસે ફૂંક્યું વિરોધનું બ્યૂગલ,ગાંધીનગરમાં કોંગ્રેસના ધરણા
આજે વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે કૉંગ્રેસે પહેલા જ દિવસે વિરોધનું બ્યૂગલ ફૂંક્યું છે. રાજ્યભરમાંથી કૉંગ્રેસના નેતાઓ, કાર્યકરો ઉમટી પડે તેવી સંભાવનાને પગલે […]