લ્યો બોલો, કેન્દ્રીય મંત્રીને જ નથી મળી રહી રેલવેની કનફર્મ ટિકિટ તો સામાન્ય જનતાની તો શું હાલત થાય ?

February 22, 2019 Kuldeep Parmar 0

રેલવેનું આધુનિકીકરણ થાય અને તમામ રિઝર્વેશન ઓનલાઈન થાય તે માટે કેન્દ્ર સરકાર અનેક પ્રયત્નો કરે છે. પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી છે. કેન્દ્રમાં મંત્રીઓને પણ તેમના […]

દેશમાં જવાનોની શહાદત બાદ ઉગ્ર માહોલ, પાલનપુરમાં યુવાનો નીકળ્યા રસ્તા પર, કરી સરકારને આ ખાસ માગ

February 15, 2019 Kuldeep Parmar 0

આતંકી હુમલા બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. ગુજરાતમાં પણ ખૂણે ખૂણેથી દરેક ઉંમરની વ્યક્તિ પોતપોતાની રીતે આક્રોશ અને વિરોધ પ્રદર્શિત કરી રહી છે. […]

ગુજરાતના આ જિલ્લામાં ખેડૂતો કડકડતી ઠંડી વચ્ચે રાત્રિમાં કેમ કરી રહ્યા છે ધરણા ? શું આ VIDEO જોઈને પણ સરકારના પેટનું પાણી નહીં હાલે ?

February 12, 2019 Kuldeep Parmar 0

કેન્દ્ર અને રાજ્યમાં ખેડૂતોને મુદ્દે કોંગ્રેસ સરકાર ને ઘેરી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા છે. ટેકાના ભાવે મગફળી આપવા માટે ખેડૂતોએ […]

 બનાસકાંઠામાં ખેતી માટેના પાણીનું સંકટ, ખેડૂતો શરુ કરી શકે છે ફરીથી ‘જળ આંદોલન

February 11, 2019 Kuldeep Parmar 0

બનાસકાંઠા જિલ્લામાં જળ સંકટના એંધાણ છે. ઉનાળાની હજુ શરૂઆત પણ થઈ નથી તે પહેલાં જ ડેમના તળિયા દેખાવા લાગ્યા છે. જેના કારણે ખેડૂતો અને સ્થાનિક […]

બનાસકાંઠા : બુટલેગર દારૂ મૂકી, પોલીસની ગાડી લઈને જ થયા ફરાર, પોલીસમાં ખળભળાટ

February 9, 2019 Kuldeep Parmar 0

બનાસકાંઠા જિલ્લામાં બુટલેગરો બેફામ બન્યા છે. બુટલેગરો હવે સામાન્ય માણસ નહી પરંતુ પોલીસ પર પણ હુમલો કરતા ખચકાતા નથી. બુટલેગર પોલીસ ની ગાડી લઈ ફરાર […]

Gujarat police

બદલાઈ રહ્યું છે ગુજરાત, બદલાઈ રહી છે પોલીસ, સુધરી રહ્યો છે દેશ, હવે ગુજરાતની પોલીસ જાતે માંગી રહી છે ફરિયાદીઓ પાસેથી પોતાના માટે ‘RATINGS’

February 8, 2019 Kuldeep Parmar 0

બનાસકાંઠાના SPએ અપનાવ્યો છે નવો કીમિયો. બનાસકાંઠા પોલીસ સ્ટેશનમાં દિવસ દરમિયાન જે ફરિયાદ દાખલ થાય છે તેનું કંટ્રોલ રૂમ દ્વારા ફીડબેક લેવામાં આવે છે. ફરિયાદમાં […]

મકાનની છતમાં દારૂ છુપાવ્યા બાદ હવે બુટલેગરોએ દારૂ છુપાવવા માટે અપનાવ્યો નવો કિમીયો, જુઓ વીડિયો

February 5, 2019 Kuldeep Parmar 0

બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં બુટલેગરો દ્વારા વિદેશી દારૂ ઘુસાડવામાં આવે છે. પોલીસ ની સઘન ચેકીંગ ના કારણે બુટલેગરો નવા કિમીયા અપનાવી રહ્યા છે. થરાદના પાતિયાસરા ગામેથી […]

4 women committed suicide

બનાસકાંઠામાં 4 યુવતીઓની સામુહિક આત્મહત્યાએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું

February 5, 2019 Kuldeep Parmar 0

બનાસકાંઠાની દેવપુરાની નર્મદા કેનાલમાં ચાર યુવતીઓએ ઝંપલાવીને આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. વાવના દેવપુરા પાસે આ ઘટના બની હતી કે જ્યાં ચાર યુવતીઓએ સામૂહિક આપઘાત […]

5 દિવસ દેશની કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કૃષિના નહીં પરંતુ ભણશે કલા અને સંસ્કૃતિના પાઠ, જુઓ PICS

February 3, 2019 Kuldeep Parmar 0

બનાસકાંઠાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે 19મો યુનિફેસ્ટ યોજાઈ રહ્યો છે. દેશની 70 કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમાં ભાગીદાર બન્યા છે. જેનું ઉદ્ઘાટન આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી […]

બટાકાનગરી ડીસા હવે બનશે ટ્રાફિકમુક્ત! હાઈવે અકસ્માતમાં થશે ઘટાડો

February 3, 2019 Kuldeep Parmar 0

ડીસા બનાસકાંઠા જિલ્લા નું આર્થિક પાટનગર છે. જે દેશમાં બટાકા નગરી તરીકે વિખ્યાત છે. પરંતુ ડીસાના મધ્યમાંથી નેશનલ હાઈવે 27 પસાર થતો હોવાથી વારંવાર ટ્રાફિક […]

Policemen facing trouble for water

બનાસકાંઠા : રાજયકક્ષાના પ્રજાસત્તાક કાર્યક્રમમાં આવેલા પોલીસ જવાનોની કફોડી સ્થિતિ, પાણી માટે પણ મારવા પડે છે વલખાં

January 17, 2019 Kuldeep Parmar 0

બનાસકાંઠા : પાલનપુરમાં CMના કાર્યક્રમમાં આવેલા પોલીસકર્મીઓને પાણી માટે પણ હાલાકી ભોગવવી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી પાલનપુર ખાતે યોજાનાર […]

Rabari community rath begins

બનાસકાંઠા : રબારી સમાજના શૈક્ષણિક રથનો પ્રારંભ, શૈક્ષણિક સંકુલ બનાવવા માટે દાન એકત્ર કરશે

January 17, 2019 Kuldeep Parmar 0

બનાસકાંઠા : રબારી સમાજના શિક્ષણ રથનો 16 જાન્યુઆરીથી પ્રારંભ થઇ ચુક્યો છે જે રબારી સમાજના 125 ગામડાઓમાં ફરશે અને તેનો હેતુ રબારી સમાજની ડીસા ખાતે […]