લોકસભાની ચૂંટણીના લીધે આ ધંધાની વિદેશોમાં પણ છે બોલબોલા, લોકો ખર્ચી રહ્યાં છે ભારત આવવા લાખો રુપિયા

લોકસભાની ચૂંટણીના લીધે આ ધંધાની વિદેશોમાં પણ છે બોલબોલા, લોકો ખર્ચી રહ્યાં છે ભારત આવવા લાખો રુપિયા

લોકસભાની ચૂંટણીને લઈને એક નવા જ ટુરિઝમના વ્યવસાયની બોલબાલા વધી ગયી છે. દેશ-વિદેશમાં આ ટુરિઝમને લઈને ડિમાન્ડમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્પોર્ટસ ટુરિઝમ, મેડિકલ ટુરિઝમ કે ફાર્મિંગ ટુરિઝમ વિશે તો તમે સાંભળ્યું જ હશે…

Read More
અમદાવાદમાં રહેલો પૂર્વ પાકિસ્તાની યુવક પહેલીવાર કરશે મતદાન

અમદાવાદમાં રહેલો પૂર્વ પાકિસ્તાની યુવક પહેલીવાર કરશે મતદાન

સામાન્ય રીતે 18 વર્ષની ઉંમર થયા પછી દેશનો કોઈ પણ નાગરિક પહેલી વાર મતદાન કરતો હોય છે.પરંતુ અમદાવાદમાં એવા પણ વ્યક્તિ છે જે 38 વર્ષની ઉંમરે પહેલી વાર મતદાન કરશે. અમદાવાદના સંતોષ નેનવાણીની ઉંમર 38…

Read More
1 મહિના પહેલા જ વસ્ત્રાલ તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું, ગંદકીના લીધે આજે ત્યાં કોઈ પગ મુકવા પણ તૈયાર નથી

1 મહિના પહેલા જ વસ્ત્રાલ તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું, ગંદકીના લીધે આજે ત્યાં કોઈ પગ મુકવા પણ તૈયાર નથી

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં થોડા સમય પહેલા જ ગુહપ્રધાન પ્રદિપ સિંહ જાડેજા દ્વારા સ્થાનિકોને સારી સવલતો મળી રહે તે માટે વસ્ત્રાલ તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. જો કે લોકાર્પણ કરાયેલુ તળાવ 1 જ મહિનામાં સ્થાનિકો માટે…

Read More
અમદાવાદના આ પેટ્રોલપંપ પર પેટ્રોલ પૂરાવીને લોકો કરી રહ્યાં છે પુલવામા આતંકી હુમલાના શહીદોની મદદ

અમદાવાદના આ પેટ્રોલપંપ પર પેટ્રોલ પૂરાવીને લોકો કરી રહ્યાં છે પુલવામા આતંકી હુમલાના શહીદોની મદદ

પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ CRPF જવાનોના પરિવારજનો માટે દેશ-વિદેશમાંથી સહાયનો ધોધ વહી રહ્યો છે. ત્યારે અમદાવાદના એક પેટ્રોલપંપના માલિકે પણ શહીદોના પરિવારજનોની આર્થિક મદદ માટે એક નવી યુક્તિ અજમાવી છે. આશ્રમરોડ પર આવેલા કર્ણાવતી પેટ્રોલપંપના…

Read More
ટ્રાફિકની સાથે સંકળાયેલો એક રિપોર્ટ અમદાવાદીઓને કરશે ખુશ, ટ્રાફિકના નિયોમના પાલન કરવામાં અડધાંથી વધુ અમદાવાદીઓ સુધરવા લાગ્યા

ટ્રાફિકની સાથે સંકળાયેલો એક રિપોર્ટ અમદાવાદીઓને કરશે ખુશ, ટ્રાફિકના નિયોમના પાલન કરવામાં અડધાંથી વધુ અમદાવાદીઓ સુધરવા લાગ્યા

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી યોજવામાં આવતી ટ્રાફિક ડ્રાઈવ આખરે સફળ થઈ ખરી. અમદાવાદીઓ આમ તો નિયમો તોડવા માટે જાણીતા છે. પરંતુ સેપ્ટ યુનિવર્સિટી ધ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું કે ટ્રાફિક…

Read More
અમદાવાદની આ વ્યક્તિનો એક ઈન્ટરનેશનલ એરલાઇન્સ સાથેનો અનુભવ જાણ્યા પછી તમે ભાગ્યે જ બેગમાં કોઈ કિંમતી સામાન મૂકશો

અમદાવાદની આ વ્યક્તિનો એક ઈન્ટરનેશનલ એરલાઇન્સ સાથેનો અનુભવ જાણ્યા પછી તમે ભાગ્યે જ બેગમાં કોઈ કિંમતી સામાન મૂકશો

સિંગાપોર એરલાઈન્સ કંપની આમ તો મુસાફરોને એક દેશથી અન્ય દેશોમાં પહોચાડવા માટે જાણીતી છે. પણ અમદાવાદના એક મુસાફર સાથે જે કિસ્સો બન્યો તે પછી કદાચ સિંગાપોર એરલાઈન્સમાં ચોરી અને બેદરકારી માટે પ્રખ્યાત થાય તો નવાઈ…

Read More
જો તમે નોકરીની શોધમાં છો તો આ ન્યુઝ તમારા માટે છે

જો તમે નોકરીની શોધમાં છો તો આ ન્યુઝ તમારા માટે છે

બેરોજગારી… આજના સમયની સૌથી મોટી સમસ્યા, રાજ્ય સરકાર પણ જાણે છે કે ગુજરાતમાં બેરોજગારી વધી રહી છે તેમાં પણ યુવાન સરકારી નોકરીની આશાએ ખાનગી કંપનીમાં નોકરી કરવાનું ટાળી રહ્યો છે.જે અંગે સરકારે રોજગારી મળી રહે તે માટે…

Read More
ફરી એકવાર સરકારે HSRP નંબર પ્લેટ લગાવવાની મુદ્દતમાં વધારો કર્યો

ફરી એકવાર સરકારે HSRP નંબર પ્લેટ લગાવવાની મુદ્દતમાં વધારો કર્યો

સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે રાજ્યમાં ફરતા તમામ વાહનોમાં હાઇસિક્યુરિટી નંબર પ્લેટ લગાવવી ફરજિયાત છે. જેને લઈને HSRP નંબર પ્લેટ લગાવવાની અંતિમ તારીખ 31મી ડિસેમ્બર નક્કી કરવામાં આવી હતી પરંતુ હજુ પણ લાખો વાહનો HSRP નમ્બર…

Read More
RTO તંત્ર હરકતમાં, પ્રવાસમાં અકસ્માત અટકાવવા શરૂ કરી કવાયત

RTO તંત્ર હરકતમાં, પ્રવાસમાં અકસ્માત અટકાવવા શરૂ કરી કવાયત

અમદાવાદના નારોલ વિસ્તારની સ્કૂલની પ્રવાસે ગયેલી બસને અકસ્માત નડ્યા બાદ અમદાવાદ RTO તંત્ર હરકતમાં આવ્યું છે..અકસ્માત સર્જાયા બાદ RTO અધિકારીએ અમદાવાદ શહેર બસ ઓપરેટર્સ સાથે મિટિંગ યોજી હતી. મીટિંગમાં તમામ ટુર ઓપરેટર્સ તેમજ બસ ઓપરેટર્સને…

Read More
29મી ડિસેમ્બરથી તમારી ટીવી સ્ક્રીન થઈ શકે છે બ્લેક આઉટ, આ છે કારણ

29મી ડિસેમ્બરથી તમારી ટીવી સ્ક્રીન થઈ શકે છે બ્લેક આઉટ, આ છે કારણ

29મી ડિસેમ્બરથી તમારી ટીવી બ્લેક આઉટ થઈ જશે. કેમ કે, ટ્રાઇ (TRAI) એટલે કે, ટેલિકોમ ઓથોરિટી ઑફ ઇન્ડિયાના નિર્ણય સામે રાજ્યભરના કેબલ ઑપરેટરો લડી લેવાના મૂડમાં છે. ટ્રાઈના નિર્ણયથી ગ્રાહકોને મોટું નુકસાન તો થશે જ…

Read More
WhatsApp chat