ચૂંટણીને લઈને તંત્ર સતર્ક, વાપીમાંથી 26 લાખની રોકડ રકમ સાથે યુવાનની અટકાયત

ચૂંટણીને લઈને તંત્ર સતર્ક, વાપીમાંથી 26 લાખની રોકડ રકમ સાથે યુવાનની અટકાયત

લોકસભાની ચૂંટણીને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. ચૂંટણી પંચ દ્વારા નિમાયેલી ટીમે વાપીમાંથી એક યુવાનને 26 લાખથી ભરેલી રોકડ રકમ સાથે પકડી પાડ્યો છે.    લોકસભાની ચૂંટણીને શાંતિપૂર્ણ માહોલમાં પૂરી કરવા માટે તંત્ર તમામ પ્રયાસ…

Read More
દાદરા નગરહવેલીમાં કોંગ્રેસ સેનાપતિ વિનાની તો ભાજપમાં પણ વિવાદ, અંકિતા પટેલ કૉંગ્રેસમાં જોડાઈ તેવા એંધાણ

દાદરા નગરહવેલીમાં કોંગ્રેસ સેનાપતિ વિનાની તો ભાજપમાં પણ વિવાદ, અંકિતા પટેલ કૉંગ્રેસમાં જોડાઈ તેવા એંધાણ

સંઘ પ્રદેશ દાદરાનગર-હવેલીમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ મોહન ડેલકરે રાજીનામું આપીને અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરતા કોંગ્રેસની હાલત કફોડી બની છે. ત્યારે હવે કોંગ્રેસ ઉમેદવાર માટે છટણી કરી રહી છે. જો કે તાજેતરમાં જ ભાજપમાંથી છેડો…

Read More
દાદરાનગર-હવેલીમાં કોંગ્રેસ પાર્ટીના પ્રમુખે જ રાજીનામું આપતા રાજકારણ ગરમાયું

દાદરાનગર-હવેલીમાં કોંગ્રેસ પાર્ટીના પ્રમુખે જ રાજીનામું આપતા રાજકારણ ગરમાયું

સંઘપ્રદેશ દાદરાનગર-હવેલીના પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ મોહન ડેલકરે આખરે પાર્ટી સાથે છેડો ફાડી દીધો છે. પાર્ટીના પ્રદેશ પ્રમુખના હોદ્દા પરથી રાજીનામું આપ્યું અને અપક્ષ ઉમેદવારી કરવા માટેનું એલાન કરી દીધું છે.   મહત્વપૂર્ણ છે કે મોહન…

Read More
વલસાડ ભાજપમાં ભાઈ-ભાઈ વચ્ચે જંગ, પાર્ટીએ એક ભાઈને ટિકીટ આપી તો બીજા ભાઈ થઈ ગયા નારાજ!

વલસાડ ભાજપમાં ભાઈ-ભાઈ વચ્ચે જંગ, પાર્ટીએ એક ભાઈને ટિકીટ આપી તો બીજા ભાઈ થઈ ગયા નારાજ!

વલસાડ ભાજપમાં ભૂકંપ સર્જાયો છે. ભાજપમાંથી કે.સી.પટેલને રીપીટ કરાતા ટિકીટ માટે દાવેદારી કરનાર તેમના ભાઈ ડી.સી.પટેલે નિષ્ક્રિય થવાનો નિર્ણય કર્યો છે. ડી.સી.પટેલે વલસાડ લોકસભા બેઠક પરથી દાવેદારી કરી હતી અને તેમનું નામ પણ પેનલમાં આગળ…

Read More
લોકસભા ચૂંટણીની ટિકીટ ન મળતા દાદરા નગર હવેલીના ભાજપના કિસાન મોરચાના મહિલા સચિવ અંકિતા પટેલે રાજીનામું ધરી દીધું

લોકસભા ચૂંટણીની ટિકીટ ન મળતા દાદરા નગર હવેલીના ભાજપના કિસાન મોરચાના મહિલા સચિવ અંકિતા પટેલે રાજીનામું ધરી દીધું

સંઘ પ્રદેશ દાદરા નગરહવેલી ભાજપમાં ભંગાણ શરુ થયું છે. પ્રદેશના કિસાન મોરચાના મહીલા સચિવ અંકિતા પટેલએ રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો છે. અંકિતા પટેલએ પાર્ટીના હોદ્દા અને ભાજપના પ્રાથમિક સભ્યપદથી પણ રાજીનામું આપી દેતા…

Read More
ઉમરગામના માછીમારો ઉપર સંકટના વાદળો ઘેરાયા, જીવાદોરી સમાન જેટી તૂટી પડવાથી ધંધા પર અસર માઠી અસર પડશે

ઉમરગામના માછીમારો ઉપર સંકટના વાદળો ઘેરાયા, જીવાદોરી સમાન જેટી તૂટી પડવાથી ધંધા પર અસર માઠી અસર પડશે

ઉમરગામના માછીમારો ઉપર સંકટના વાદળો ઘેરાયા છે. માછીમાર સમાજ માટે જીવાદોરી સમાન જેટી તૂટી પડી છે,જેથી તેમની રોજીરોટી છીનવાઇ ગઇ છે. છેલ્લાં 5 વર્ષથી તૂટેલી આ જેટીને થીગડા મારી ચલાવતા માછીમારો માટે મુશ્કેલી આવી પડી…

Read More
વાપીમાં તસ્કરોનો આતંક, એકસાથે 4 ઘરના તાળા તૂટતા પોલીસ દોડતી થઈ

વાપીમાં તસ્કરોનો આતંક, એકસાથે 4 ઘરના તાળા તૂટતા પોલીસ દોડતી થઈ

ઔદ્યોગિકનગરી વાપીમાં ફરી એકવાર તસ્કરોએ આતંક મચાવ્યો છે. ધૂળેટીના પર્વને લીધે બહારગામ ગયેલા પરિવારના ઘરમાં ચોર ચોરી કરી ગયા છે. વાપી ટાઉન પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા શાંતિનાથ કો-ઓપરેટીવ સોસાયટીના 4 ઘરના તાળાં તૂટતાં લાખો રૂપિયાની…

Read More
વાપીની જય કેમિકલ ફેક્ટરીમાં મોડી રાત્રે લીકેજ, 2 કામદારોના મોત સાથે 5 કામદારો ગંભીર રીતે ઘવાયા

વાપીની જય કેમિકલ ફેક્ટરીમાં મોડી રાત્રે લીકેજ, 2 કામદારોના મોત સાથે 5 કામદારો ગંભીર રીતે ઘવાયા

વાપીના સેકન્ડ ફેઝમાં આવેલી જય કેમિકલ નામની કંપનીમાં મોડી રાત્રે ધડાકો થયો હતો અને આ ઘટનામાં 2 કામદારો મોતને ભેટ્યા હતા અને બીજા 5 જેટલા કામદારો ગંભીર રીતે ઘવાયા હતા. ઘટના બનતા જ દોડધામ મચી…

Read More
લોકસભા ચૂંટણીને લઈને ફ્લાઈંગ સ્કવૉડ સક્રિય, ભીલાડ રેલવે સ્ટેશન પરથી 19.87 લાખની રોકડ રકમ સાથે યુવકની કરાઈ અટકાયત

લોકસભા ચૂંટણીને લઈને ફ્લાઈંગ સ્કવૉડ સક્રિય, ભીલાડ રેલવે સ્ટેશન પરથી 19.87 લાખની રોકડ રકમ સાથે યુવકની કરાઈ અટકાયત

ચૂંટણી આવવાની સાથે જ આખા ભારતમાં આચાર-સંહિતા લાગી ગયી છે. વલસાડના ભિલાડ રેલવે-સ્ટેશન પરથી 19.87  લાખ રૂપિયાની રોકડ રકમ સાથે એક યુવક ઝડપાઈ જતાં ચકચાર મચી ગઇ હતી.  ઘટનાની વિગત પ્રમાણે વાપી રેલવે પોલીસની ટીમ…

Read More
વલસાડની મોગરાવાડી પોસ્ટ ઓફિસને લાગ્યા તાળા, હજારો લોકોને કામકાજ માટે 5 કિલોમીટર સુધી ધક્કા ખાવા પડી રહ્યાં છે

વલસાડની મોગરાવાડી પોસ્ટ ઓફિસને લાગ્યા તાળા, હજારો લોકોને કામકાજ માટે 5 કિલોમીટર સુધી ધક્કા ખાવા પડી રહ્યાં છે

30 હજારની વસ્તી ધરાવતા વલસાડના મોગરાવાડી વિસ્તારની પોસ્ટ ઓફીસ અચાનક બંધ કરી દેતા હજારો લોકો અટવાયા છે. પોસ્ટના કામ માટે તેમણે 5 કિલોમીટર સુધી જવું પડી રહ્યું છે. તેમાં સૌથી વધારે વિકટ પરિસ્થિતિ પેન્શન લેનાર…

Read More
WhatsApp પર સમાચાર