VIDEO : જાણો અમદાવાદમાં કોરોનાના વધતાં જતાં કેસ વિશે ડેપ્યુટી CM નીતિન પટેલે શું કહ્યું?

Authority taking steps to control coronavirus cases in Ahmedabad Dy CM Nitin Patel

અમદાવાદમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યાં છે. સિનિયર અધિકારીઓના હાથમાં અમદાવાદની કમાન સોંપવામાં આવી છે કે જેના લીધે અમદાવાદમાં વધતું જતું કોરોના વાઈરસનું સંક્રમણ રોકી શકાય. રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કોરોના અંગેની અમદાવાદની સ્થિતિનો રિવ્યૂ કર્યો હતો. જુઓ અમદાવાદમાં કોરોનાનના વધતા જતાં કેસ અંગે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે શું કહ્યું?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: સુરત બસ સ્ટેન્ડમાં લોકોએ વતન જવા માટેના ફોર્મ જમા કરાવવા લગાવી લાંબી લાઈન

આ પણ વાંચો :   VIDEO: સુરત બસ સ્ટેન્ડમાં લોકોએ વતન જવા માટેના ફોર્મ જમા કરાવવા લગાવી લાંબી લાઈન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments