મુસાફરો ભરેલી રિક્ષા દોડી રહી છે રેલવે પ્લેટફોર્મ પર! VIDEO થયો વાયરલ

આજ સુધી લોકોએ રિક્ષાને શહેરની ગલીઓ પર કે હાઈ-વે પર દોડતી જોઈ હશે. પરંતુ રિક્ષા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર દોડતી હોય તો કેવું લાગે. આવું જ કંઈક બન્યુ મુંબઈના શહાડ રેલવે સ્ટેશન પર. જ્યાં મુસાફરો સાથે ભરેલી એક રિક્ષા અચાનક રેલવે સ્ટેશન પર આવી જાય છે. અને બાદમાં સામાન્ય રસ્તાઓની જેમ જ રેલવે પ્લેટફોર્મ પર દોડે છે.

READ  યુવાનો મુદ્દે CMનો સંવાદ! બિનસચિવાલય પરીક્ષા મુદ્દે CMએ કર્યો ખુલાસો, જુઓ VIDEO

આ પણ વાંચો: અમદાવાદમાં થોડા દિવસ પહેલા ગુમ થયેલા બે કોન્સ્ટેબલમાંથી એક કોન્સ્ટેબલની પોલીસે કરી ધરપકડ

અને પ્લેટફોર્મ પર ભીડ હોવા છતાં પણ રિક્ષા ખાસ્સું એવું અંતર કાપે છે. હાલ સોશિયલ મીડિયા પર રેલવે પ્લેટફોર્મ પર દોડતી રિક્ષાનો VIDEO ઘણો વાયરલ થઈ રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જુઓ VIDEO: સિંહને કનડગત કરતો વીડિયો થયો વાયરલ

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments