મર્સિડીઝ બેન્ઝે ભારતમાં EQ બ્રાન્ડ કરી લોન્ચ, ટૂંક સમયમાં પ્રથમ ઇલેક્ટ્રિક કાર કરશે લોન્ચ

automobile-latest-news-mercedes-eqc-electric-car-unveiled-in-india

મર્સિડીઝ બેન્ઝ ઇન્ડિયાએ ભારતમાં સ્થાનિક બજાર માટે તેની ઇક્યુ બ્રાન્ડ લોન્ચ કરી છે. લક્ઝરી કાર ઉત્પાદક એપ્રિલમાં તેની પ્રથમ પૂર્ણ ઇલેક્ટ્રિક કાર EQC લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. મર્સિડીઝ બેન્ઝે જણાવ્યું છે કે ઇક્યુ બ્રાન્ડની રજૂઆત દેશમાં લક્ઝરી ઇલેક્ટ્રિક કારમાં પ્રવેશ કરશે, કેમ કે હાલમાં ભારતમાં ઘણા કાર ઉત્પાદકો ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યા છે.

READ  Bharuch : More than 12 passengers injured after bus hit by truck - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

મર્સિડીઝ બેન્ઝ ઇન્ડિયાના એમડી અને સીઈઓ જણાવ્યું કે, એક સ્પોર્ટી એસયુવી જે લોન્ચ કરવામાં આવી છે તેમાં વિદ્યુતકરણ સંબંધિત બધી પ્રવૃત્તિઓ એક સાથે રાખવામાં આવી છે. દેખાવ અને ડિઝાઇનની દ્રષ્ટિએ મર્સિડીઝ ઇક્યુસીમાં મોટી જાળી અને બે જોડી સ્લેટ એએમજી-એસ્કો ડિઝાઇન છે.

READ  Vadodara collector takes surprise visit to Padra Mamlatdar office, finds flaws - Tv9 Gujarati

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પાવર અને સ્પેશિફિકેશનની જો વાત કરવામાં આવે તો મર્સિડીઝ EQCમાં ડ્યુઅલ મોટર સેટઅપ છે, જેમાં આગળના એક્ષલ માટે મોટર છે અને પાછળના ભાગ માટે મોટર છે. આ EQC ઓલ-વ્હીલ-ડ્રાઇવ એસયુવી કે 4 મેટિક તરીકે પણ ઓળખાય છે. EQC મોટર્સને 80 KWH લિથિયમ આયન બેટરીથી પાવર મળે છે જેના દ્વારા 402 bhp પાવર અને 765 Nm ટોર્ક ઉત્પન્ન થાય છે. રેન્જ વિશે વાત કરીએ તો નવી EQC એસયુવી સિંગલ ચાર્જિંગમાં 400 કિલોમીટરનું અંતર કાપી શકે છે.

READ  મોરબીમાં ડ્રોનથી પાનમસાલા મંગાવવાનો VIDEO બનાવનાર યુવકની પોલીસે કરી ધરપકડ

આ પણ વાંચો: ધરતીપુત્રોની વધી ચિંતા! કઇ દિશાથી થશે આક્રમણ? ફરી તીડનું ઘેરાતું સંકટ, જુઓ VIDEO

 

Oops, something went wrong.

 

FB Comments