9 એપ્લિકેશન્સ ભૂલથી પણ તમારા ફોનમાં ન રાખશો, ગૂગલે મૂક્યો છે તેના પર પ્રતિબંધ! જુઓ VIDEO

અદ્યતન ટેકનોલોજીને કારણે તેના ફાયદાની સાથે ઘણા ગેરફાયદા પણ છે. આ અદ્યતન ટેકનોલોજી ફક્ત વપરાશકર્તાઓ માટે જોખમી સાબિત થઈ રહી છે. પ્લે સ્ટોર પર એવી ઘણી એપ્લિકેશન્સ છે જે તમારા ફોન માટે જોખમી સાબિત થઈ શકે છે. જો આ પ્રકારની એપ્લિકેશન્સ તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરી હોય તો આજે જ તેને અનઇન્સ્ટોલ કરી દો. અમે તમને એવી 9 એપ્લિકેશન્સ વિશે જણાવીશું કે જે તમારા ફોન માટે જોખમી છે. આવી એપ્લિકેશન્સ પર ગૂગલે પણ પ્રતિબંધ લગાવ્યો છે.

READ  જમ્મૂ કાશ્મીરના આ 5 જિલ્લાઓમાં ફોન અને ઈન્ટરનેટ સેવાઓ શરૂ, કલમ 370 નાબૂદ કર્યા બાદ આ સેવાઓ થઈ હતી બંધ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: દીપિકા પાદુકોણથી લઈને આલિયા ભટ્ટ સુધીની બોલિવૂડ અભિનેત્રીઓ, એક ફિલ્મની કેટલી લે છે ફી? જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: 'Tik-Tok' એપ્લિકેશનના કારણે મહિલાએ કરી આત્મહત્યા, રેકોર્ડ કર્યો મોતનો વીડિયો

 

FB Comments