અયોધ્યા કેસ: સુન્ની વક્ફ બોર્ડ અને રામ લલા વિરાજમાનનો મામલો ક્યારે કોર્ટમાં પહોંચ્યો?

વર્ષ 1961માં સુન્ની વક્ફ બોર્ડે એ જાહેર કરવાની માગ સાથે અરજી દાખલ કરી કે બાબરી મસ્જિદ વક્ફની સંપતિ છે અને તેની આસપાસની જગ્યા કબ્રસ્તાન છે. વર્ષ 1989માં ભગવાન રામલલા વિરાજમાન અને રામજન્મભૂમિ તરફથી અલ્હાબાદ હાઈકોર્ટના પૂર્વ જ્જ દેવકી નંદન અગ્રવાલે વિવાદિત સાઈટના માલિકી હક્ક માટે એક અરજી દાખલ કરી.

14 ઓગસ્ટ 1989ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટે વિવાદિત મસ્જિદના ભાગને લઈ સ્થિતી બનાવી રાખવાનો વચગાળાનો આદેશ આપ્યો આપ્યો. ત્યારબાદ આ મામલો લાંબા સમય સુધી પડી રહ્યો. ત્યારબાદ 6 ડિસેમ્બર 1992ના રોજ ઘણા હિન્દુ સંગઠનોના સેવકોએ વિવાદિત મસ્જિદના ભાગને પાડી દીધો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પોતાને જનોઈધારી ઘોષિત કરનાર અને મંદિર-મંદિર ફરનારા રાહુલ ગાંધી પર મોટી આફત!

3 એપ્રિલ 1993ના રોજ કેન્દ્ર સરકારે 2.77 એકરની કુલ વિવાદીત ભૂમિનો 67.703 એકર ભાગ પર અધિગ્રહણ માટે ‘એક્યુજિશન ઓફ સર્ટેન એરિયા એટ અયોધ્યા એક્ટ’ લઈને આવી. આ કાયદાની વિરૂદ્ધ કોર્ટમાં ઘણી અરજીઓ દાખલ થઈ, તેમાંથી એક ઈસ્માઈલ ફારૂખીની અરજી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  સેનામાં મહિલાઓને કાયમી કમીશન, સુપ્રીમ કોર્ટમાં કામ ના આવી કેન્દ્રની દલીલ

 

 

24 ઓક્ટોબર 1994ના રોજ સુપ્રીમ કોર્ટે ઈસ્માઈલ ફારૂખીની અરજી પર કહ્યું હતું મસ્જિદ ઈસ્લામની ધાર્મિક ગતિવિધીઓનો અભિન્ન ભાગ નથી. એપ્રિલ 2002માં અલ્હાબાદ હાઈકોર્ટે એ નક્કી કરવા માટે સુનાવણી શરૂ કરી દીધી કે વિવાદિત ભૂમિ પર કોનો માલિકી હક્ક છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  શું તમે જાણો છો રામનું જન્મસ્થળ ક્યાં છે? સુપ્રીમ કોર્ટે પૂછ્યો સવાલ!

 

તે વર્ષે હાઈકોર્ટે ભારતીય પુરાતત્વ વિભાગ (ASI)ને વિવાદિત ભૂમિનો સર્વે કરવા માટે કહ્યું, ત્યારબાદ ASIએ 2003માં પોતાનો 574 પાનાનો રિપોર્ટ આપ્યો, જેમાં વિવાદિત ભૂમિના નીચે પ્રાચીન મસ્જિદના ભાગના સબૂત મળવાની વાત કહેવામાં આવી.

 

Oops, something went wrong.
FB Comments