રામમંદિર ટ્રસ્ટની જાહેરાત બાદ યોગી સરકારે આ જગ્યાએ સુન્ની વક્ફ બોર્ડને જમીન આપવાનો કર્યો પ્રસ્તાવ

ayodhya dhannipur babri mosque land sunni central waqf board yogi cabinet up government rammandir trust ni jaherat bad yogi sarkar e aa jagya par sunni waqf board ne jamin aapvano karyo prastav

રામમંદિર ટ્રસ્ટની જાહેરાત બાદ હવે યોગી કેબિનેટે સુન્ની વક્ફ બોર્ડને જમીન આપવાના પ્રસ્તાવને પાસ કરી દીધો છે. અયોધ્યાના સોહાવલ તાલુકાના ધન્નીપુર ગામમાં સુન્ની વક્ફ બોર્ડને જમીન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

यूपी कैबिनेट की बैठक में सीएम योगी, उनके बगल में डिप्टी सीएम दिनेश शर्मा व अन्य मंत्री।

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સરકારના પ્રવક્તા સિદ્ધાર્થનાથ સિંહે જણાવ્યું કે આજે 5 એકર જમીનનો પ્રસ્તાવ પાસ થઈ ગયો છે. અમે 3 વિકલ્પ કેન્દ્રને મોકલ્યા હતા. જેમાં એક પર સહમતિ મળી છે. મસ્જિદ માટે ધન્નીપુરમાં જમીન આપવામાં આવશે.

READ  VIDEO: પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે આ કારણથી કરી પાકિસ્તાની બાળકીની મદદ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રીમંડળની બુધવારે થયેલી બેઠકમાં ‘શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ના ગઠનના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી. આ ટ્રસ્ટ અયોધ્યામાં ભગવાન રામના મંદિરના નિર્માણ અને તેનાથી સંબંધિત વિષયો પર નિર્ણય માટે પૂર્ણ રીતે સ્વતંત્ર હશે.

READ  2019ની ચૂંટણીના ગઠબંધન અંગે શરદ પવારે ખોલ્યા પોતાના પત્તા, જાણો શું ફરી થામશે કોંગ્રેસનો હાથ ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments