હે રામ ! હવે 29 જાન્યુઆરી સુધી ટળ્યો રામ મંદિર કેસ, કોને અને કેમ નડ્યા જસ્ટિસ યૂ લલિત ?

અયોધ્યા રામ મંદિર-બાબરીી મસ્જિદની જમીનની માલકીના હકને ચાલતા વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે સુનાવણી થઈ. મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને બંધારણીય બેંચ અને જસ્ટિસ યૂ યૂ લલિત સામે સવાલ ઊભો કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મામલો 29 જાન્યુઆરી સુધી ટાળી દિધો.

હવે પાંચ જજોને બેંચમાં જસ્ટિસ યૂ યૂ લલિતનો સમાવેશ નહીીં થાય. નવી બેંચની રચના કરવામાં આવશે.

ચર્ચા દરમિયાન રાજીવ ધવને કહ્યું કે બંધારણીય બેંચમાં સામેલ જસ્ટિસ યૂ યૂ લલિત 19994માં કલ્યાણ સિંહ તરફથી કોર્ટમાં રજૂ થયા હતાં. તેમણે આમ કહેવા પર ખેદ વ્યક્ત કર્યો. તેથી ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે આમા ખેદ કેમ વ્યક્ત કરી રહ્યા છો. આપે માત્ર તથ્ય સામે મૂક્યાં છે.

જોકે યૂપી સરકારના વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે જસ્ટિસ યૂ યૂ લલિત બેંચમાં સામેલ હોય, તો તેમને કોઈ વાંધો નથી. જોકે જસ્ટિસ લલિતે પોતે જ પોતાની જાતને આ બેંચથી અળગા કરી લીધા છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

રાજીવ ધવને જસ્ટિસ લલિત ઉપરાંત બંધારણીય બેંચ સામે પણ સવાલ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે આ કેસ અગાઉ 3 જજોની બેંચ પાસે હતો, પણ અચાનક 5 જજોની બેંચ સામે લઈ જવાયો અને તેના અંગે કોઈ ન્યાયિક આદેશ પણ ન અપાયો.

જોકે રાજીવ ધવનની આ દલીલ સામે સુપ્રીમ કોર્ટે કહ્યું બંધારણીય બેંચની રચના કરવી ચીફફ જસ્ટિસનો અધિકાર છે.

[yop_poll id=538]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

North Gujarat and Saurashtra may receive rain accompanied by strong winds for next 2 days: Met dept

FB Comments

TV9 Web Desk7

Read Previous

ગુજરાતી ‘પોલીસવાળી’એ વધાર્યું ગુજરાતનું ગૌરવ, બની ગઈ દેશની સૌથી સારી ‘પોલીસવાળી’ VIDEO

Read Next

બપોર બાદ કુંભમાં આવશે ચંદ્ર : કઈ રાશિઓ પર થશે ફાયદાઓનો વરસાદ ? કઈ રાશિઓ પર ફૂટશે નુકસાનીનો બૉંબ ? જાણવા માટે CLICK કરો

WhatsApp chat