અયોધ્યા મામલે ચુકાદા પહેલા CJIએ ઉત્તર પ્રદેશના અધિકારીઓ સાથે કરી મુલાકાત

અયોધ્યા વિવાદમાં ચુ પહેલા સુપ્રીમ કોર્ટ કાનૂન-વ્યવસ્થા મામલે નિશ્ચિત થવા માગે છે. જેને લઈ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ યુપીના બે મુખ્ય અધિકારીઓ સાથે મુલાકાત કરી છે. જેમાં યુપીના મુખ્યસચિવ આર.કે તિવારી અને ડીજીપી ઓપી સિંહ હાજર રહ્યા હતા. આ મુલાકાત આશરે દોઢ કલાક સુધી ચાલી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  મહારાષ્ટ્રમાં શિવસેના સાથે કોંગ્રેસ સરકાર બનાવશે આ મામલે સુશિલ કુમાર શિંદેનો જવાબ

 

આ પણ વાંચોઃ અયોધ્યામાં રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદના કેસમાં ચુકાદા પહેલા લોખંડી બંદોબસ્ત

બેઠકમાં CJIએ આ મામલે જાણકારી મેળવી

યુપીમાં સંવેદનશીલ વિસ્તારમાં અયોધ્યા મામલે નિર્ણય પર સરકારે શું કાર્યવાહી કરી છે?
શું રાજ્ય સરકારે બંને ધર્મના નેતાઓ સાથે મુલાકાત કરી છે?
અયોધ્યામાં કેવા પ્રકારની સ્થિતિ અને સુરક્ષાને લઈ કેવી વ્યવસ્થા છે
શું કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે કાનૂન વ્યવસ્થા મામલે સમીક્ષા કરી છે?
અયોધ્યામાં પચકોસીની પરિક્રમા ક્યારે પૂરી થશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: તીડનો ખાત્મો કરવા કૃષિ યુનિવર્સિટીએ સંભાળ્યો મોરચો, 45 જેટલી ટીમ તીડનો નાશ કરવા યુદ્ધના ધોરણે કરી રહીં છે રહીકામગીરી

અધિકારીઓના જવાબ

નેતાઓ અને ધર્મ ગુરુઓ સાથે સંપર્ક કર્યો છે
અયોધ્યામાં માહોલ સારો છે, મોટી સંખ્યામાં જવાનો તૈનાત છે
કેન્દ્રમાંથી CRPFની કંપની મોકલવાની વાત ચાલી રહી છે
ગઈકાલ સાંજે પરિક્રમા પૂરી થઈ ચૂકી છે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments