બેડમિન્ટન જગતમાં ભારતને અનેક સિદ્ધીઓ અપાવનાર ખેલાડી સાઈના નેહવાલની ભાજપમાં ‘એન્ટ્રી’

Badminton Player Saina Nehwal joins BJP in the presence of Party's National General Secretary Arun Singh Badminton jagat ma Bharat ne anek siddho aapvanar kheladi saina nehwal ni BJP ma entry

બેડમિન્ટન જગતમાં ભારતને ઘણી મોટી જીત અપવનારી ખિલાડી સાઈના નેહવાલ રાજકીય સફરની શરૂઆત કરી રહ્યા છે. તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. દુનિયાની પૂર્વ નંબર વન બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલને આજે ભાજપ ઓફિસમાં પાર્ટીની સભ્યતા આપવામાં આવી. સાઈના નેહવાલની સાથે તેમની બહેન પણ ભાજપમાં જોડાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમરેલીમાં સિંહબાળનું કુદરતી મોત નથી, પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખબર પડી કે પંજાના કોઈ નખ ઉખાડી ગયું

તે દરમિયાન ભાજપના મહાસચિવ અરૂણસિંહે કહ્યું કે આજે ગર્વની વાત છે કે સાઈના નેહવાલ આજે ભાજપમાં સામેલ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 29 વર્ષિય સાઈના નેહવાલ પહેલા રેસલર યોગેશ્વર દત્ત અને બબીતા ફોગાટ પણ ભાજપમાં સામેલ થયા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  મુસ્લિમ એકતા સમુદાય પછી શું હવે RSS નવી 'ખ્રિસ્તી વિંગ'ની શરૂઆત કરવા જઈ રહ્યું છે ?

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments