બનાસકાંઠામાં લકઝરી બસ પલટી મારતા 1 નું મોત 45 લોકો ઈજાગ્રસ્ત, જુઓ VIDEO

બનાસકાંઠાના દાંતાના આંબાઘાટ પાસે સર્જાયેલા અકસ્માતમાં 1 મુસાફરનું મોત નિપજ્યું છે, તો 45 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. મહેસાણાના સિનિયર સીટીઝનની ખાનગી બસ અંબાજીથી પરત ફરી રહી હતી ત્યારે ખાનગી બસે અચાનક પલટી મારતા આ દૂર્ઘટના સર્જાઈ હતી. આ દૂર્ઘટનામાં 20 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે, તો અન્ય ઈજાગ્રસ્ત મુસાફરોને વડનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

READ  ભાજપના વધુ એક ધારાસભ્ય નારાજ, પોતાના મત વિસ્તારમાં પ્રાથમિક સુવિધા મુદ્દે તંત્ર સામે ઉઠાવ્યા સવાલો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: નાયબ મામલતદાર લાંચ માંગતા કેમેરામાં થયા કેદ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસાદી વાતાવરણ, મોડાસા અને ભીલોડા પંથકમાં સૌથી વધુ વરસાદ

 

[yop_poll id=”1″]

FB Comments