બનાસકાંઠામાં ફરી તીડના ઝુંડનું આક્રમણ, ખેડૂતોએ પાકને બચાવવા ખેતરોમાં દવાનો છંટકાવ શરૂ કર્યો

Banaskantha again locust shrubs come, vavna kundalia village pase pahochi teed

બનાસકાંઠામાં ફરી તીડના ઝુંડે આક્રમણ કર્યું છે. સરહદી વિસ્તારમાં ફરી એકવાર તીડના ઝુંડે પ્રવેશ કર્યો છે. વાવ તાલુકાના કુંડાળીયા ગામની નજીક તીડનું ઝુંડ પહોંચ્યું છે. ખેડૂતોએ પાકને બચાવવા ખેતરોમાં દવાનો છંટકાવ શરૂ કર્યો છે. તો અવાજ કરી તીડ ભગાડવા ખેડૂતોએ ફરી મથામણ શરૂ કરી છે. મહત્વનું છે કે સરહદી વિસ્તારના ખેડૂતોમાં તીડના આક્રમણથી ફરી એક વખત ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

READ  Smriti Irani hits out at Rahul Gandhi, calls him a 'Failed Dynast' - Tv9 Gujarati

આ પણ વાંચોઃ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે ડ્રાફ્ટ બજેટમાં મિલકત અને વાહન વેરામાં વધારાની દરખાસ્ત સૂચવી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments