બનાસકાંઠા જિલ્લાના ત્રિશુલિયા ઘાટમાં સર્જાયેલા ગોઝારા અકસ્માત બાદ કાર્યવાહી, ફરજમાં બેદરકારી દાખવવા બદલ RTO અધિકારી સસ્પેન્ડ

બનાસકાંઠા જિલ્લાના ત્રિશુલિયા ઘાટમાં સર્જાયેલા ગોઝારા અકસ્માત બાદ વાહન વ્યવહાર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. વાહન વ્યવહાર કમિશનર સોનલ મિશ્રાએ જિલ્લા RTO અધિકારી ડી.એસ.પટેલને ફરજ મોકૂફ કર્યા છે. ફરજમાં બેદરકારી દાખવવા બદલ RTO અધિકારી ડી.એસ.પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે ત્રિશુલિયા ઘાટમાં જીપ પલટી જતા સર્જાયેલા અકસ્માતમાં 9 લોકોના મોત નિપજ્યા હતા. અને જીપમાં 35 જેટલા મુસાફરો સવાર હોવાનું સામે આવ્યુ હતુ.

READ  પેન્શન મેળવનારા કર્મચારીઓ માટે ખુશખબર, સરકારના આ નવા નિર્ણયથી પેન્શનરોને થશે ફાયદો

આ પણ વાંચો: દેશમાં વિધિવત રીતે ચોમાસાનો થયો પ્રારંભ, કેરળના દરિયા કાંઠે વરસાદ શરૂ, જુઓ આ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

FB Comments