બનાસકાંઠા: થરાદના રાહ ગામે ખેડૂતોએ લેભાગૂ એજન્ટને પાડ્યો ખૂલ્લો, જુઓ VIDEO

બનાસકાંઠાના થરાદ તાલુકામાં ખેડૂતાના નાણા ચાંઉ કરી જતા એજન્ટને ખેડૂતોએ ખૂલ્લો પાડ્યો છે. ખેડૂતોએ લેભાગૂ એજન્ટને પકડી તેનો એક VIDEO બનાવ્યો છે. જેમાં એજન્ટ સરકારી યોજનામાં લાભ અપાવવાની લાલચે ખેડૂતો પાસેથી નાણા પડાવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: જાણો એવું તો શું થયું કે PM મોદીને રામ મંદિર મામલે હાથ જોડીને વિનંતી કરવી પડી!

ઉપરાંત લોનની સહાય અને ખેડૂતલક્ષી યોજનાઓના લાભ અપાવવા માટે એજન્ટ ખેડૂતો પાસેથી નાણાં પડાવતો હોવાનું જણાવવામાં આવ્યુ છે. સમગ્ર બાબત અંગે ખેડૂતોએ લેભાગૂ એજન્ટની ઉલટ તપાસ કરી તેનો VIDEO બનાવ્યો છે. જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Mumbai : Bid to gun down Chhota Rajan aide fails, 4 arrested - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments