સ્કૂલ નથી જોઈ, પશુપાલનથી ગુજરાતની આ મહિલા મેળવે છે વર્ષે 80 લાખની આવક

એક મહિલા જેમની પાસે અક્ષરજ્ઞાન જ નથી. તે પશુપાલન કરીને વર્ષે 80 લાખ રૂપિયા કમાઇ શકે છે. હા, આ વાત સાચી છે. કોઈ કોર્પોરેટ કંપનીમાં મોટા પદ પર નોકરી કરતા વ્યક્તિ કે કોઇ ધંધાદારી વ્યક્તિની આવકનાં આકડા કરતા પણ આ પશુપાલક મહિલાની કમાણીનાં આંકડા મોટા છે. ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લામાં આવેલા ધાનેરા તાલુકાના ચારડા ગામમાં રહેતા કાંનુબેન ચૌધરીએ મેળવી છે વર્ષે 80 લાખની આવક. કાંનુબેને કઈ રીતે પશુપાલન દ્વારા મેળવી આટલી મોટી આવક? કેવી છે તેમની કાર્ય પદ્ધતિ? આ દરેક બાબત જાણીએ.

READ  શેરડીનાં વાવેતરની ફાયદાકારક પધ્ધતિ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતની APMCમાં ઘઉં, બાજરા અને જુવાર સહિત અન્ય પાકોના ભાવ શું રહ્યા, જાણો એક ક્લિક પર

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Patan : No word on funds, Rani ki vav facelift in deep freeze - Tv9 Gujarati

 

FB Comments