બનાસકાંઠામાં કાચું મકાન ધરાશાયી થતાં એકનું મોત, જુઓ VIDEO

બનાસકાંઠાના ડીસા નજીક આવેલા માલગઢ ગામે કાચું મકાન ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નિપજ્યુ. ઘટના માલગઢ ગામે બની, કે જ્યાં કાચું મકાન ધરાશાયી થતાં 3 લોકો દટાયા. જો કે દુર્ઘટના બનતા જ આસપાસના સ્થાનિક લોકોએ દટાયેલા લોકોને બહાર કાઢી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, ત્યારે સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નિપજ્યુ હતુ. તો અન્ય બે લોકો હજુ સારવાર હેઠળ છે.

READ  ગુજરાતમાં થઈ શકે છે મોટો આતંકી હુમલો, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ખેલૈયાઓ અને ખેડૂતો માટે આનંદના સમાચાર! વરસાદી સિસ્ટમ નબળી પડતા વરસાદની શક્યતા નહીવત

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  અમદાવાદમાં કોંગ્રેસના આગેવાન અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પુત્રી સામે બોગસ સર્ટિફિકેટ આપી શિક્ષિકા બનતા પોલીસ ફરિયાદ, જુઓ સમગ્ર મામલાનો VIDEO

 

FB Comments