બનાસકાંઠામાં બે કાર સામસામે ટકરાતા લાગી આગ! કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત, જુઓ VIDEO

Banaskantha: One killed in accident between 2 cars on Deesa-Bhildi highway

બનાસકાંઠા જિલ્લાના ડીસા-ભીલડી હાઈવે પર 2 કાર વચ્ચે અક્સ્માત થયો હતો. માલગઢ ગામ પાસે બે કાર સામસામે ટકરાતા બંને કારમાં આગ ભભૂકી ઉઠી. આ દુર્ઘટનામાં એક કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. મૃતક ડ્રાઈવરને ચાલુ આગમાંથી કારનો દરવાજો તોડીને બહાર કાઢવામાં આવ્યો. બે કાર ટકરાવવાનો પ્રચંડ અવાજ સાંભળીને માલગઢના ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

READ  વિદેશમાં પિકનિક, પ્રવાસ, ફરવાનો કે હનીમૂનનો પ્લાન છે ? તો આ ખબર છે આપના કામની

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમરેલીની સાવરકુંડલા APMCમાં બાજરાના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  કરદાતાઓ માટે રાહતના સમાચાર, હવે આ તારીખ સુધી ફાઈલ કરી શકશો ITR

 

FB Comments