વિરામ બાદ વરસ્યો મેહુલિયો! બનાસકાંઠામાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી આપવામાં આવી હતી તે સાચી ઠરી છે.  ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદના સમાચાર આવી રહ્યાં છે.  બનાસકાંઠામાં પણ મેઘમહેર થઈ છે.  બે કલાકમાં 1 ઈંચ જેટલો વરસાદ બનાસકાંઠામાં પડ્યો છે.  બનાસકાંંઠાના વાવ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે.  દિવસના શરુઆતથી વાતાવરણ વાદળછાયુંં રહ્યું  અને વરસાદનું આગમન થયું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: અમદાવાદમાં મૂશળધાર વરસાદ, શહેરના અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા

આ પણ વાંચો:   Hyundai કંપનીએ લોંચ કરી સોલાર પેનલ સાથેની હાઈબ્રીડ કાર, જાણો કેટલી થશે ઉર્જાની બચત?

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

[yop_poll id=”1″]

 

FB Comments