ગુજરાતના આ જિલ્લામાં તીડનું આગમન, ખેડૂતો મુકાયા ચિંતામાં

બનાસકાંઠામાં ખેડૂતોના દુશ્મન તરીકે જાણીતા તીડે દસ્તક દીધી છે. કહેવાય છે કે તીડનું ઝૂંડ જે ખેતરમાં કે વાડીમાં બેસે ત્યાં સફાયો કરી દે છે અને જેના લીધે ખેડૂતોનો પાક જ નિષ્ફળ જતો હોય છે. આ તીડના આગમનથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ પ્રસરી ગયો છે.  વાવના લોદ્ગાણી અને બુકાણાના ખેડૂતોમાં આ પ્રકારના તીડના આવવાના લીધે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગાંધીનગરમાં LRDનો વિવાદ વકર્યોઃ પરિપત્ર રદ કરાયો તો, બિનઅનામત વર્ગ દ્વારા આંદોલનની ચીમકી

આ પણ વાંચો:  IAS અધિકારી કેવી રીતે બની શકાય? જાણો શિક્ષણથી લઈને પરીક્ષા સુધીની તમામ વિગતો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[yop_poll id=”1″]

 

FB Comments