VIDEO: થરા-રાધનપુર હાઈવે પર અકસ્માત, રોડ પર રેળાયેલું તેલ લેવા માટે સ્થાનિક લોકોએ કરી પડાપડી

Banaskantha: Tanker carrying oil collides with truck, locallites jostle for collecting oil

બનાસકાંઠાના થરા-રાધનપુર હાઈવે પર આવેલા રાણકપુર ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. તેલ ભરેલું ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટેન્કરમાં ભરેલું તેલ રોડ પર રેલાયુ હતું. બીજી તરફ રસ્તા પરથી તેલ લેવા માટે સ્થાનિક લોકોએ પડાપડી કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સુરત: ભારે વરસાદના કારણે માંડવીનો ગોળધા ચેકડેમ થયો ઓવરફ્લો, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments