આવતીકાલે રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી

Banaskantha, Valsad among other parts of Gujarat may receive light rain tomorrow aavtikale rajya na ketlak bhago ma kamosami varsad ni aagahi: Havaman Vibhag

શિયાળુ પાકની કાપણી સમયે ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન ખાતાની આગાહી અનુસાર લો પ્રેશરની સ્થિતી સર્જાતા આવતીકાલે રાજયના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શકયતા છે. હવામાન ખાતાએ આગાહી કરી છે કે આવતીકાલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર અને કચ્છ વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે તો 6 માર્ચે આ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.

READ  VIDEO: રાજકોટ શહેરના 5 વોર્ડમાં આજે પાણીકાપ, પાણીકાપને કારણે મહિલાઓએ માટલા ફોડી વ્યક્ત કર્યો વિરોધ

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ કાયદાની આંટીઘૂંટીઓમાં ન ફસાય તેનો ખ્‍યાલ રાખવો

FB Comments