બનાસકાંઠા પંથકમાં મેઘમહેર યથાવત, અમીરગઢમાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહ્યો છે વરસાદ

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમીરગઢના ઈકબાલગઢમાં છેલ્લા 3 દિવસથી મેઘમેહર અવિરત થઈ રહી છે. ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પણ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે.

આ પણ વાંચો: અંબાણી પરિવારના આંગણે બાપ્પાના દર્શને નેતાઓ અભિનેતાઓ સહિત દિગ્ગજોનો જમાવડો, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ફ્લિપકાર્ટના કર્મચારીઓ પાસેથી 10 લાખની ચીલઝડપ! બાઈક પર આવેલા બે શખ્સો લૂંટ કરી થયા ફરાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments