LRD ભરતની મુદ્દે વિરોધમાં ઉતરેલી યુવતીઓ અડગ, મહેસાણા અને ગાંધીનગરમાં આંદોલન યથાવત્

Bandharaniy Adhikar Andolan Samiti stages protest against new GR on recruitment, Mehsana

છેલ્લા ઘણી સમયથી ગાંધીનગરમાં LRD ભરતની મુદ્દે વિરોધમાં ઉતરેલી મહિલાઓ હજુ પણ અડગ છે. એવી વાત સામે આવી હતી કે, બંધારણીય અધિકાર આંદોલન સમિતિના સભ્યો ઉપવાસ પર ઉતરેલી મહિલાઓના પારણાં કરાવવા જવાના હતા. પરંતુ મહિલાઓનું કહેવું છે કે, તેઓ સરકારની લોભામણી વાતોમાં નહીં આવે. સરકાર લેખિતમાં માગણી સ્વીકારશે તો જ તેઓ આગળ આ અંગે વિચાર કરશે.

READ  વિદેશમાં નોકરી કરવાનું તમારૂ સપનું થશે સાકાર, ધોરણ 10 પાસથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએટ લોકો માટે નોકરીની જગ્યાઓ

આ પણ વાંચોઃ બોડો પીસ એકોર્ડ બાદ PM મોદી પ્રથમ વખત આસામ પહોંચ્યા, “મારો આ જગ્યા સાથે જૂનો સંબંધ છે”

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments