બૅન્કો સાથે રૂપિયા 867.43 કરોડની છેતરપિંડી આચરનારા સુનીલ કક્કડની EDએ ધરપક્ડ કરી, જુઓ VIDEO

બૅન્કો સાથે 867.43 કરોડની છેતરપિંડી આચરનાર સુનીલ કક્કડની EDએ ધરપકડ કરી છે. સાંઈ ઈન્ફોટેક, એટરીયમ ઈન્ફોકોમ અને ક્લિક ટેલિકોમ પ્રાઈવેટ કંપનીના MD સુનિલ કક્કડે બેંકોને 867.43 કરોડનો ચુનો લગાવ્યો હતો. જે હવે EDના સકંજામાં છે.

સુનીલે બોગસ દસ્તાવેજો બનાવીને બેંકો પાસેથી 940 કરોડની લોન લીધી હતી. માત્ર બૅન્કો અને પોતાના કર્મચારીઓ જ નહી પણ હરિયાણાની કેટલીક કંપનીઓ પણ સુનિલના જાળમાં ફસાઈ હતી. મહત્વનું છે કે, વર્ષ 2013માં અમદાવાદ ક્રાઈમબ્રાંચે સુનીલને લાયબેરિયાથી ઝડપી પાડ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ઑગસ્ટા વેસ્ટલૅંડ કેસ : વચેટિયા મિશેલે સોનિયા ગાંધીનું નામ લીધું, ઈડીને ‘R’ની પણ શોધ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અગાઉ અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાઈ, ત્યારે સુનીલ અમદાવાદથી દુબઈ થઈને આફ્રિકાના લાયબેરિયા ભાગી ગયો હતો. જેને વર્ષ 2013માં અમદાવાદ ક્રાઈમબ્રાંચે ઝડપી પાડ્યો હતો. જો કે હવે બેંકો સાથે છેતરપિંડી આચરવાના કેસમાં ED તપાસ કરી રહી છે.

READ  રાજકોટની APMCમાં કપાસના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments