આ 10 રીતથી ચોરાઈ શકે છે તમારા રૂપિયા અને તમને ખબર પણ નહી પડે! જુઓ VIDEO

banking-frauds-atm-fraud-atm-skimming-report-a-net-banking-debit-or-credit-card-fraud-job-portals-online-fraud

તમે આજુબાજુના ઘણા લોકોને એમ કહેતા સાંભળ્યા હશે કે એટીએમ કાર્ડ તેમના ખિસ્સામાં હતા ત્યારે કોઈએ તેમના ક્રેડિટ-ડેબિટ કાર્ડમાંથી પૈસા કોઈ એ ઉપાડી લીધા. હવે સવાલ ઉભો થાય છે કે આખરે આવી છેતરપિંડીઓનો અંત ક્યારે આવશે? સાયબર સિક્યુરિટી નિષ્ણાતો કહે છે કે હાલના સમયમાં છેતરપિંડી કરનારાઓ બેંક ખાતાઓમાંથી પૈસા ચોરી કરવા માટે ઘણી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. જેમાં એટીએમ ક્લોનીંગ, વોટ્સએપ કોલનો ઉપયોગ, કાર્ડનો ડેટા ચોરી, યુપીઆઈ દ્વારા ચોરી, લોટરીના નામે છેતરપિંડી, બેંક ખાતા ચકાસવાના નામે છેતરપિંડી મુખ્ય છે.

READ  બનાસકાંઠા : રબારી સમાજના શૈક્ષણિક રથનો પ્રારંભ, શૈક્ષણિક સંકુલ બનાવવા માટે દાન એકત્ર કરશે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ટોલબુથના કર્મચારીઓની દાદાગીરી, મહિલા પર કર્મચારીઓના હુમલાનો VIRAL VIDEO

FB Comments