સરકાર આપી રહી છે 59 મિનિટમાં 5 કરોડની લોન, આ રીતે કરી શકશો અરજી

મોદી સરકાર 59 મિનિટમાં હવે 1 કરોડના બદલે 5 કરોડ સુધીની લોન આપી રહી છે. આ લોન એમએસએમઈ એટલે લધુ ઉદ્યોગો માટે આપવામાં આવી રહી છે. પહેલાં એક કરોડ રુપિયાની રકમ નક્કી કરવામાં આવી હતી તેને વધારીને હાલ 5 કરોડ કરી દેવાઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કેવી રીતે કરી શકાય છે અરજી?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  બિનસચિવાલય ગેરરીતિ કેસમાં એક નવો ખુલાસો, આરોપી સંચાલક ફારૂક કુરેશી ભાજપનો કાર્યકર: કોંગ્રેસ

આ લોન માટે ઓનલાઈન અરજી કરવાની રહે છે. જેના માટે તમારે https://www.psbloansin59minutes.com/signup પર જવાનું રહેશે. આ વેબસાઈટ પર તમારે માહિતી ભરવાની રહેશે જેમાં નામ, મોબાઈલ નંબર, ઈમેઈલ આઈડીનો સમાવેશ થાય છે. બાદમાં તમને એક ઓટીપી મળશે જે એન્ટર કર્યા બાદ આગળની કાર્યવાહી કરી શકશો.

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  સુરતમાં જાહેર રસ્તા પર પાન-માવો ખાઈને થૂંકવું એક યુવકને ભારે પડ્યુ, અધિકારીઓએ દંડ નહી પણ આપી આ સજા, જુઓ VIDEO

 

ડોક્યુમેન્ટમાં શું જોઈએ? 

ડોક્યુમેન્ટની વાત કરીએ તો તેમાં જીએસટી નંબર, આઈટીઆરનો પાસવર્ડ, છેલ્લાં ત્રણ વર્ષોના આઈટીઆર એક્સએમએલ ફોર્મેટ રાખવા પડશે. આ સિવાય કરંટ એકાઉન્ટની ડિટેલ્સ, છેલ્લાં 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ, પર્સનલ લોન, કેવાયસીની ડિટેલ્સ,. કંપનીની ડિટેલ્સ પણ આપવાની રહેશે.

 

આ લોન પર 8.5% દર વ્યાજ આપવાનું રહેશે. જેમાં કોન્ટેકલેસ બિઝનેસ લોનની શરુઆત 1 લાખ રુપિયાથી થાય છે અને તે 5 કરોડ સુધી હોય છે. જેમાં બેંકની વાત કરીએ તો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, ઓરિએન્ટલ બેંક ઓફ કોર્મસ, કોર્પોરેશન બેંક અને આંધ્રા બેંકનો સમાવેશ થાય છે. આ બેંકસ દ્વારા રકમ 1 કરોડથી 5 કરોડ સુધી વધારવામાં આવી છે.

READ  આજે HOT & SEXY દેખાતી સારા અલી ખાનના એ ફોટોઝ જયારે તે 96 કિલોની હતી

 

[yop_poll id=”1″]

 

Super Pink Moon : The Biggest and The Brightest full moon of the year 2020

FB Comments