બારડોલીના કિકવાડ ગામે દીપડો પાંજરે પુરાયો! દીપડાની દહેશતથી લોકોમાં ફેલાયો હતો ભય

Bardoli Leopard trapped in cage at Kikvad village

બારડોલીના કિકવાડ ગામે દીપડો પાંજરે પૂરાયો છે. પાછલા કેટલાક સમયથી આ વિસ્તારમાં દીપડાએ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જયો હતો અને વન વિભાગે પણ આ દીપડાને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા. 15 દિવસથી મુકેલા પાંજરામાં દીપડો પાંજરે પૂરાતા સ્થાનિક રહીશો સાથે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. થોડા સમય અગાઉ સુરતના ઓલપાડ ખાતે દીપડાએ એક બાળકનો ફાડી ખાધો હતો.

READ  ભરૂચ: નેશનલ હાઈવે પર ટેન્કર અને બસ વચ્ચે અકસ્માત, 3ના મોત 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: કોરોના વાયરસના આતંક બાદ હવે મળ્યો નવો Yara Virus!

FB Comments