BIG BREAKING NEWS: શું ધોનીના કરિયરના અંતની શરૂઆત? BCCIના વાર્ષિક કોન્ટ્રાક્ટમાં મહેન્દ્રસિંહ ધોનીનું નામ નહીં

bcci annual contract list ms dhoni out shu dhoni na career na ant ni sharuvat? BCCI na varshik contract ma MS Dhoni nu name nahi

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પોતાના વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી દીધી છે. આ લિસ્ટમાં સૌથી ચોંકવાનારી વાત એ છે કે તેમાં મહેન્દ્રસિંહ ધોનીનું નામ સામેલ નથી. ધોનીએ જુલાઈ 2019 પછી કોઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમી નથી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  બાંગ્લાદેશ સામે ભારતના આ ખેલાડીએ કર્યુ ડેબ્યૂ, ક્રિકેટ ફેન્સને યાદ આવી ગયા યુવરાજ સિંહ

ત્યારે તેમના કરિયર પર એક વખત ફરી સવાલો ઉભા થઈ રહ્યા છે. સમર્થકો તરફથી સવાલ પુછવામાં આવી રહ્યો છે કે શું મહેન્દ્ર સિંહ ધોનીનું કરિયર ખત્મ થઈ ગયું છે. BCCIએ ગુરૂવારે તેમના વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી, જે ઓક્ટોબર 2019થી સપ્ટેમ્બર 2020 સુધી ચાલુ રહેશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે આજે 'કરો યા મરો'નો મુકાબલો, બેંગ્લોરમાં 1.30 વાગ્યે શરૂ થશે મેચ

 

 

આ લિસ્ટમાં એ તમામ 30 ખેલાડીઓનું નામ છે, જે ટીમ ઈન્ડિયા માટે દરેક પ્રકારના ફોર્મેટમાં રમે છે. BCCI તરફથી જાહેર કરાયેલા લિસ્ટમાં A+ની લિસ્ટમાં ત્રણ ખેલાડી સામેલ છે. જેમને વાર્ષિક 7 કરોડ રૂપિયા મળશે. તેમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી, વાઈસ કેપ્ટન રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ સામેલ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Video: વરસાદી પાણીથી કર્યો કૂવો રીચાર્જ

 

Top 9 Business News Of The Day : 29-03-2020 | Tv9GujaratiNews

FB Comments