શહીદ જવાનોના પરિજનોની વહારે આવ્યું દુનિયાનું સૌથી અમીર ક્રિકેટ બોર્ડ, BCCI ચીફે 5 કરોડ રૂપિયાની મદદ કરવા માટે COAને કર્યો અનુરોધ

પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિજનોને આર્થિક મદદ માટે સમગ્ર દેશમાંથી સહાયની સરવાણી વહી રહી છે.

 

દુનિયાની સૌથી અમીર ક્રિકેટ સંસ્થા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પણ શહીદોના પરિજનોની મદદ કરવાની મોટી પહેલ કરી છે.

બીસીસીઆઈના પ્રમુખ સી. કે. ખન્નાએ બીસીસીઆઈને વહીટદાર સમિતિ (COA) પ્રમુખ વિનોદ રાયને પત્ર લખી કહ્યું છે કે બીસીસીઆઈએ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા CRPF જવાનોના પરિજનોને ઓછામાં ઓછી 5 કરોડ રૂપિયાની રકમની મદદ કરવી જોઇએ.

READ  ગુજરાતના ગૌરવ હાર્દિક પંડ્યાના કૅરિયર પર લાગવાનું છે કલંક ! મહિલાઓ પર કૉમેંટને લઈને કૅરિયર ખતરામાં, લાગી શકે છે બૅન

ખન્નાને કહ્યું, ‘મેં સીઓએને અનુરોધ કર્યો છે કે બીસીસીઆઈએ શહીદોના પરિવારોની ઓછામાં ઓછી 5 કરોડ રૂપિયાની રકમની મદદ કરવી જોઇએ.’

[yop_poll id=1518]

Oops, something went wrong.
FB Comments