ગુજરાતના આ ધાર્મિક સ્થળોની આસપાસ ભિક્ષુકોને ભિક્ષા માંગવા પર પ્રતિબંધ

begging outside religious places is banned in gujarat Gujarat na aa dharmik sthalo ni aaspas bhikshuko ne bhiksha mangva par pratibandh

ગુજરાતમાં ગુજરાત ભિક્ષા પ્રતિબંધક અધિનિયમ-1959 અમલમાં છે. ગુજરાતમાં આ અધિનિયમ હેઠળ ધાર્મિક સ્થળોની આસપાસ ભિક્ષા માગવા પર પ્રતિબંધ ફરમાવતો આદેશ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો છે.

Image result for begging gujarat"

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે ગુજરાતમાં જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં ભૂતનાથ મહાદેવ મંદિર, ભવનાથ મહાદેવ મંદિર, દામોદર કુંડ, ડાકોર, સિદ્ધપુર, પાવાગઢ, બહુચરાજી અને શામળાજી સહિતના વિસ્તારોમાં ભિક્ષા માગવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

READ  માયાવતીએ ગેસ્ટહાઉસ કાંડમાં મુલાયમસિંહ યાદવની વિરૂદ્ધ કેસ પાછો ખેંચ્યો, UPના રાજકારણમાં મોટી હલચલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ આદેશથી ધાર્મિક સ્થળોની આસપાસ ભિક્ષુકો ભિક્ષા નહીં માગી શકે. આ નિયમનો હેતુ ભિક્ષુકોને સારૂ જીવન આપવાનો છે. ગુજરાતના મોટાભાગના ધાર્મિક સ્થળો પર આ નવા જાહેરનામાનો અમલ કરવાનો રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ તરીકે મોટેરા સ્ટેડિયમ અમદાવાદને અપાવશે નવી ઓળખ, PM મોદી કરી શકે છે ઉદઘાટન

આ પણ વાંચો: આજનું રાશિફળ: આજનો દિવસ આ રાશિના જાતકો માટે શુભફળદાયક નીવડશે, કાર્યસિદ્ઘ અને લક્ષ્‍મીપ્રાપ્તિ બંને આ૫ને મળે

 

Oops, something went wrong.
FB Comments